બુલેટ ની અડધી કિંમત માં લોન્ચ થશે Yamaha XSR155 બાઈક – જાણો ફીચર

Yamaha XSR155: યામાહા તેની નવી બાઈક ને ભારત માં લોન્ચ કરવા જઈ રહી છે. આ બાઈક બુલેટ બાઈક ની અડધી કિંમત માં લોન્ચ થશે. યામાહા એ બેંગકોક ની એક ઇવેન્ટ માં આ Yamaha XSR155 બાઈક ની પ્રસ્તુતિ કરી હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે 2024 માં આ બાઈક ને ભારત માં લોન્ચ કરવામાં આવશે. આ બાઈક એકદમ સ્પોર્ટી અને પર્ફોર્મન્સ તથા ફીચર થી ભરપૂર હશે એવું માનવામા આવી રહ્યું છે. તો જાણો આ બાઈક ની કિંમત – ફીચર અને ક્યારે લોન્ચ થશે.

Yamaha XSR155 બાઈક

Yamaha XSR155 બાઈક ના ફીચર | Yamaha XSR155 Bike Features

આ બાઈક યામાહા ની FZ S અને MT બાઈક ની જેમ ફીચર થી ભરપૂર અને સ્પોર્ટી ડિઝાઈન માં લોન્ચ થશે એ પણ બજેટ ફ્રેન્ડલી રૂપિયા માં.

FeatureDetails
Variant1
Engine155CC
Power19 PS
Torque14 Nm
Mileage48 KM/L
Gearbox6-speed
BrakesDual disc brakes
Fuel Tank Capacity10 liters
TiresTubeless
Weight134 KG
Headlight and TaillightModern LED
Price₹1,40,000

Engine: આ બાઈક ને 1 વેરિયન્ટ માં લૉન્ચ કરવામા આવશે. જેમાં 155CC નું એન્જીન હશે જે 19 ps નો પાવર અને 14 nm નો ટોર્ક જનરેટ કરશે.

Mileage: આ બાઈક લગભગ 48 KM/L નું માઇલેજ આપશે. જે યામાહા ની બીજા મોડલ ની બાઈક કરતા ઘણું છે.

Transmission: આ બાઈક 6-સ્પીડ ગિયર બોક્સ સાથે આવશે. તથા બાઈક ના બને બ્રેક ડિસ્ક બ્રેક ની સાથે આવશે.

Fuel Capacity: આ બાઈક ની પેટ્રોલ ની ટાંકી ની કેપિસિટી 10 લીટર ની હશે. અને બાઈક માં ટ્યૂબલેશ ટાયર હશે.

Weight and Design: આ બાઈક નું વજન 134KG જેટલું હશે. બાઈક માં મોર્ડન LED હેડલાઈટ અને ટેલલાઈટ હશે જે બાઈક ના લુક ને ફેન્ટાસ્ટિક બનાવશે.

Other: આ બાઈક માં ડિજિટલ સ્પીડોમીટર હશે તથા ડેલટાબોક્સ ફ્રેમ હશે જે બાઇક ને પ્રીમિયમ લુક આપશે.

Yamaha XSR155 બાઈક ની કિંમત | Yamaha XSR155 Bike Price

યામાહા તેની નવી બાઈક Yamaha XSR155 જે 2024 માં લોન્ચ કરશે તેની કિંમત ₹1,40,000 રૂપિયા ની હશે. જે Yamaha FZS અને Yamaha MT ની કિંમત ની બરાબર છે. આ બાઈક નું એક જ વેરિયન્ટ લોન્ચ થશે એટલે તેના ફીચર પ્રમાણે અલગ કિંમત નહિ હોય.

Yamaha XSR155 બાઈક ક્યારે લોન્ચ થશે? When Yamaha XSR155 Bike Launch?

આ Yamaha XSR155 બાઈક ઇન્ડોનેશિયા માં પહેલાંથી જ લોન્ચ થઈ ચૂકી છે. ત્યારબાદ તેના નવા વર્જન ને બેંગકોક ની એક ઇવેન્ટ માં પ્રસ્તુત કરવામા આવ્યું હતું. તે નવા મોડલ સાથે આ Yamaha XSR155 બાઈક ડિસેમ્બર 2024 માં ભારત માં લોન્ચ થશે. આ બાઈક લોન્ચ થતા ની સાથે જ ભારત માં યામાહા ની નવી બાઈક ની નવી સીરીઝ શરૂ થશે.

Yamaha XSR155 Possible Rival Bike

TVS Apache RTR 160

  • TVS Apache RTR 160 એ રાઇડર્સ માટે એક સારો વિકલ્પ છે જે સ્પોર્ટી અને ફીચરથી ભરપૂર 160cc આ એન્જીન સાથે આવે છે.
  • આ બાઈક 47kmpl નું માઇલેજ આપે છે અને બાઈક નું વજન 137 kg છે.
  • આ બાઈક કુલ 6 કલર ઓપશન સાથે આવે છે સાથે ડિસ્ક બ્રેક અને ડ્યુઅલ-ચેનલ ABS ફીચર આવે છે.
  • TVS Apache RTR 160 બાઈક ની કિંમત ₹1,20,000 રૂપિયા ની છે.

Bajaj Pulsar N160

  • આ બાઈક પણ 160CC ના એન્જીન સાથે આવે છે. જે 17 bhp નો પાવર અને 14 nm નો ટોર્ક જનરેટ કરે છે.
  • Bajaj Pulsar N160 બાઈક 59.11 kmpl નું માઇલેજ આપે છે, અને બાઈક નું વજન 152KG નું છે.
  • આ બાઈક કુલ 4 કલર ઓપશન માં ઉપ્લબ્ધ છે.
  • આ બાઈક ની કિંમત ₹1,26,000 થી શરૂ થાય છે.

Read Also:

Leave a Comment