Yamaha MT-03: ભારતીય માર્કેટ આવી રહી છે yamaha ની નવી બાઈક નવા કલર વેરિયન્ટ સાથે.

Yamaha MT-03: યામાહા મોટર્સ દ્વારા બે બાઈક ના નવા વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં MT-25 બાઈક અને Yamaha MT-03 બાઈક સામેલ છે. નવા અપડેટ વાળી પહેલી બાઈક યામાહા MT-25 અત્યારે ગ્લોબલ વેરિયન્ટ માં ઉપલબ્ધ છે , એટલે આ બાઈક ભારત માં ઉપલબ્ધ નથી. જ્યારે યામાહા MT-03 બાઈક ભારત માં ઉપલબ્ધ છે ,જે હવે નવા અપડેટેડ વેરિયન્ટ સાથે આવશે.

ભારતીય બજાર મા આ બાઈક એક વેરિયન્ટ અને બે કલર ઓપ્શન સાથે આવે છે. આ બે કલર ઓપ્શન માં Midnight Cyan અને Midnight Black કલર સામેલ છે. જેમાં હવે ત્રીજો કલર ઓપશન એટલે અપડેટેડ વેરિયન્ટ Icon Blue કલર વેરિયન્ટ સામેલ કરવામાં આવશે. આ કલર માં યામાહા ની બીજી બાઈકસ પણ આવે છે, જે તેના લુક ને અવેસમ બનાવે છે. સાથે બાઈકર ને ત્રીજો નવો વિકલ્પ પણ પૂરો પાડશે.

Yamaha MT-03 Price in India

યામાહા મોટર્સ દ્વારા આ બાઈક ને અત્યારે ડિસેમ્બર 2023 માં જ ભારત માં સાથે ગ્લોબલ માં લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધી આ Yamaha MT-03 બાઈક ભારત માં 1 વેરિયન્ટ અને 2 કલર ઓપશન માં ઉપલબ્ધ હતી. જેમાં હવે ત્રીજો નવો કલર ઓપશન આઇકોન બ્લ્યૂ સામેલ થશે. જેની ભારત માં કિંમત ₹4.60 લાખ (Ex-Showroom) ની હશે. આ કલર સાથે બાઈક વધારે સ્ટાઈલિસ લાગશે.

Yamaha MT-03 New Features and Specifications

MT-03 હવે આઇકોન બ્લુની નવી પેઇન્ટ વેરિયન્ટ માં આવશે. આ કલર વેરિયન્ટ યામાહા ની બીજી બાઈક ના સિમિલર જ હશે. આ Yamaha MT-03 બાઈક ના વ્હીલ્સ અને ફ્યુઅલ ટેન્ક વાદળી રંગની હશે. જ્યારે સીટ, હેડલાઇટ તથા અન્ય ફ્રેમ કાળા રંગની હશે. આ કલર સાથે બાઈક વધારે સ્ટાઈલિશ લાગશે.

Engine

Yamaha MT-03 બાઈક માં એક પાવરફુલ એન્જિન છે. જે માં 321CC, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન નું વિકલ્પ આવે છે. આ બાઈક 41 bhp નો મેક્સ પાવર અને 29 nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે બાઈક સારું પર્ફોર્મન્સ આપશે. આ બાઈક માં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે જે સ્મૂથ ગિયર શિફ્ટ્સ અને બેટર એક્સિલરેશન પ્રોવઇડ કરે છે. ઓવરઓલ આ 321CC ના એન્જીન સાથે બાઈક એક પ્રીમિયમ પર્ફોર્મન્સ આપશે.

Fuel capacity and Mileage

Yamaha MT-03 એક શાનદાર પાવરફુલ એન્જીન સાથે આવે છે. એટલે આ બાઈક ની ફ્યુઅલ કેપેસિટી 14 લીટર ની છે. આ બાઈક માં 26.30 લીટર / કિલોમીટર નું માઇલેજ આપે છે.

SpecificationDetails
Engine321 CC, 44 bhp power, 29 nm max torque
Mileage26.3 kmpl
Fuel Capacity14 L
Colour OptionsMidnight Black, Midnight Cyan, Icon Blue (New)
Bike Weight167 KG
Price4.60 Lakh (Ex-Showroom)

Other Specifications

Yamaha MT-03 બાઈક અવેસમ લુક અને સ્ટાઈલિશ અર્ગનોમિક્સ ની શાનદાર ડિઝાઇન ધરાવે છે. આ સ્ટાઈલિશ લુક માં LED ડીઆરએલ સાથે ની હેડલાઇટ, કલર પેટર્ન ડિજાઇન ની ફ્યુઅલ ટેન્ક અને સ્પ્લિટ-સ્ટાઇલ ની 780mm હાઈટ વાળી સીટ સામેલ છે. આ બાઈક માં ન્યુ BS6 એક્ઝોસ્ટ સિસ્ટમ છે. જ્યારે 17-ઇંચ ના સ્પ્લિટ-સ્ટાઇલ એલોય વ્હીલ્સનો સમાવેશ થાય છે. આ એલોય વ્હીલ માં પણ કલર પેટર્ન જોવા મળે છે. જે બાઈક ને વધારે આઇકોનીક બનાવે છે.

બાઈક ના અન્ય ફીચર માં ફુલ-એલઇડી લાઇટિંગ, સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ડ્યુઅલ-ચેનલ ABS જેવી સિસ્ટમ નો સમાવેશ થાય છે. જે બાઈક ની હેન્ડલિંગ અને સેફટી માં વધારો કરે છે. સાથે બાઈક ના આ ડિજિટલ સ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલમાં સ્પીડ, ટ્રિપ મીટર, ટેકોમીટર, ફ્યુઅલ ગેજ , પોસીબલ માઇલેજ અને ગિયર પોઝિશન ઇન્ડિકેટર નો સમાવેશ થાય છે.

Read Also:

Tata Nexon CNG: ટાટા તેની નેકસોન ને CNG માં લોન્ચ કરવા જઈ રહ્યું છે, આપશે 22 KM નું માઇલેજ.

Leave a Comment