Vivo X100 Ultra થયો લોન્ચ 5500 mAh ની બેટરી અને Snapdragon 8 Gen 3 નું પ્રોસેસર.

Vivo X100 Ultra :Vivo એ પોતાનો નવો સ્માર્ટફોન Vivo X100 Ultra 14 may 2024 મંગળવાર ના લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ચીન માં પહેલાં થી લોન્ચ થઈ ચૂક્યો છે.જે હવે ભારત માં લોન્ચ થવા જઈ રહ્યો છે.

Vivo X100 Ultra માં ટ્રિપલ rear કેમેરા સાથે આવે છે જેનો મેઈન કેમેરો 200MP નો છે. જયારે 5500 mAh ની બેટરી અને Snapdragon 8 Gen 3 નું પ્રોસેસર આવે છે. આ સ્માર્ટફોન ચીન માં મહિના પહેલા જ લોન્ચ થઈ ચૂક્યો છે તો તેના પર થી જાણી લો Vivo X100 Ultra ની કિંમત અને બીજા Specifications.

Vivo X100 Ultra ની કિંમત | Vivo X100 Ultra Price

Vivo નો નવો સ્માર્ટફોન બે વેરિયન્ટસ સાથે લોન્ચ થયો છે જેમાં 16GB + 512GB વેરિઅન્ટની કિંમત લગભગ ₹84,000 છે.જ્યારે બીજા વેરિયન્ટ 16GB + 1TB મોડલની કિંમત લગભગ ₹92,000 છે. આ નવા સ્માર્ટફોન ને ત્રણ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. આ મોબાઈલ Vivo ની વેબસાઇટ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે પણ તેનું વેચાણ 28 મેથી શરૂ કરવામા આવશે. Vivo X100 Ultra 5,500mAh બેટરી અને Snapdragon 8 Gen 3 નું પ્રોસેસર આવશે.

Vivo X100 Ultra ના સ્પેસીફિકેશન | Vivo X100 Ultra Specifications

FeatureSpecification
Display6.78-inch 2K AMOLED display with a 120Hz refresh rate
CameraTriple Back Camera (50MP + 50MP + 200MP Main Camera), 50MP Selfie Camera
Storage16 GB RAM and 512 GB Internal Memory, 16 GB RAM and 1 TB Internal Memory
Battery5,500 mAh with 80W fast charging
ProcessorSnapdragon 8 Gen 3 Processor
Connectivity5G, Wi-Fi, Bluetooth 5.4
Expected PriceModel 1: ₹84,000, Model 2: ₹92,000

Display: 6.78 inch નું 2K રિજોલ્યુશન વાળું LTPO AMOLED ડિસ્પ્લે એ 120hz ના રિફ્રેશ રેટ સાથે મળશે.

Camera :આ સ્માર્ટફોન ટ્રિપલ rear કેમેરા સાથે આવશે જેમાં બે કેમેરા 50-megapixel + 50-megapixel સાથે આવશે જયારે તેનો મેઈન કેમેરો 200 megapixel નો હશે.

Front Camera :આ સ્માર્ટફોન નો ફ્રન્ટ કેમેરો or સેલ્ફી કેમેરો 50 megapixel નો હશે.

Processor: Vivo X100 Ultra માં Snapdragon 8 Gen 3 નું અત્યંત આધુનિક પ્રોસેસર આવશે.

RAM અને Storage: આ vivo નો સ્માર્ટફોન બે મોડલ સાથે આવશે, જેમાંનું એક મોડલ 16GB RAM અને 512 ની ઇન્ટરનલ મેમરી મળશે. જયરે બીજા મોડલ માં 16GB RAM અને 1TB ની ઇન્ટરનલ મેમરી મળશે.

Battery: આ Vivo X100 Ultra મોબાઈલ માં 5,500 mAh ની મોટી બેટરી મળશે.જેમાં 80W નું ફાસ્ટ ચાર્જર જોવા મળશે.

Connectivity અને OS System: આ મોબાઇલ 5G connectivity સાથે WiFi અને Android OS 14 System સાથે આવશે.

Available Colors: આ મોબાઈલ ત્રણ કલર ઓપ્શન માં ઉપલબ્ધ છે. જેમાં ટાઇટેનિયમ, ગ્રે અને વાઇટ કલર નો સમાવેશ થાય છે.

Price: Vivo X100 Ultra ના એક મોડલ ની કિંમત ₹75,999 હશે, જ્યારે બીજા મોડલ ની કિંમત ₹81,999 રૂપિયા હશે.

Vivo X100 Ultra ની રેન્જ ના સ્પર્ધક મોબાઈલ | Vivo X100 Ultra Range’s Other Mobiles

Samsung Galaxy S24

  • આ મોબાઈલ 6.2 inch ના ડિસ્પ્લે સાથે આવે છે જેની 8 GB RAM છે.
  • 50MP+12MP+10MP નો રિયર કેમેરો અને 12MP નો સેલ્ફી કેમેરો છે.
  • 4000 mAh ની બેટરી છે.
  • આ મોબાઈલ ની કિંમત ₹79,999 રૂપિયા ની છે.

Oppo Find N3 flip

  • આ મોબાઈલ 6.8 inch ના ડિસ્પ્લે સાથે આવે છે જેની 12 GB RAM છે.
  • 50MP+48MP+32MP નો રિયર કેમેરો અને 32MP નો સેલ્ફી કેમેરો છે.
  • 4300 mAh ની બેટરી છે.
  • આ મોબાઈલ ની કિંમત ₹76,999 રૂપિયા ની છે.

Vivo X100

  • આ મોબાઈલ 6.7 inch ના ડિસ્પ્લે સાથે આવે છે જેની 16 GB RAM છે.
  • 50MP+50MP+64MP નો રિયર કેમેરો અને 32MP નો સેલ્ફી કેમેરો છે.
  • 5000 mAh ની બેટરી છે.120W નું ફાસ્ટ ચાર્જર આવે છે.
  • આ મોબાઈલ ની કિંમત ₹74,999 રૂપિયા ની છે

Read Also

Leave a Comment