Vivo X Fold 3 Pro : ભારત નો લાર્જેસ્ટ ફોલ્ડેબલ ફોન થશે 6 જૂન ના લોન્ચ

Vivo X Fold 3 Pro: વિવો ભારત માં તેનો લાર્જેસ્ટ ડિસ્પ્લે વાળો ફોલ્ડેબલ મોબાઇલ લોન્ચ કરવા જઈ રહી છે. આ મોબાઈલ ચીન માં પહેલાથી લોન્ચ થઈ ચૂક્યો છે. આ વિવો નો પહેલો ફોલ્ડેબલ મોબાઈલ હશે જે ભારત માં 6 જૂન ના લોન્ચ થવા જઈ રહ્યો છે. Vivo એ આ મોબાઈલ ને લાર્જેસ્ટ ફોલ્ડેબલ ફોન કહ્યો છે, કારણ કે આ ફોલ્ડેબલ મોબાઈલ ની ડિસ્પ્લેય 8.03 ઇંચ ની છે.

આ મોબાઈલ માં Qualcomm Snapdragon 8 Gen 3 નું પ્રોસેસર હશે. આ પાવરફૂલ પ્રોસેસર મોબાઈલ ની તાકાત છે. સાથે 16GB સુધી ની RAM આવશે. આ મોબાઈલ સાથે 5,700 mAh ની બેટરી અને 100w ના ફાસ્ટ ચાર્જર સાથે આવશે. તો જાણો આ ફોલ્ડેબલ મોબાઈલ ની કિંમત કેટલી હશે.

Vivo X Fold 3 Pro ની કિંમત | Vivo X Fold 3 Pro Price

આ મોબાઈલ બે વેરિયન્ટ સાથે લોન્ચ થશે. એક મોબાઈલ 16 GB RAM અને 512 GB મેમરી સાથે આવશે. જયારે બીજું વેરિયન્ટ 16 GB RAM અને 1TB મેમરી સાથે આવશે. ક્યાં વેરિયન્ટ ની કેટલી કિંમત હશે એ વિશે સ્પષ્ટ માહિતી નથી. પણ આ Vivo X Fold 3 Pro ની અંદાજીત કિંમત ₹1,59,990 રૂપિયા સુધી ની હોઈ શકે છે.

Vivo X Fold 3 Pro ના ફીચર | Vivo X Fold 3 Pro Features and Specifications

FeatureDetails
DisplayMain: 8.03 inches (20.4 cm), AMOLED; Cover: 6.53 inches (16.59 cm), AMOLED; 120Hz refresh rate
ProcessorQualcomm Snapdragon 8 Gen 3, Octa Core
RAM & Storage16GB+512GB, 16GB+1TB
CameraRear: Triple camera – 50MP Wide + 50MP Ultra Wide + 64MP Telephoto (3x zoom); Front: 32MP + 32MP Wide selfie camera
Battery5,700 mAh; 100W wired charging, 50W wireless charging
Colour OptionsWhite, Black
Connectivity5G, Wi-Fi 802.1, Bluetooth 5.3
SecurityDual-screen fingerprint, Face unlock
Price₹1,59,999 (India)

Display : આ મોબાઈલ ની મેઈન ડિસ્પ્લે 8.03 ઇંચ (20.4 cm), AMOLED હશે. જ્યારે 6.53 ઇંચ (16.59 cm); AMOLED ની કવર ડિસ્પ્લે હશે. સાથે 120hz નો રિફ્રેશ રેટ આવશે.

Processor : આ મોબાઈલ માં Qualcomm Snapdragon 8 Gen 3 | octa Core નું પ્રોસેસર આવશે.

RAM and Storage: આ મોબાઈલ માં કુલ બે વેરિયન્ટ છે. જેમાં 16GB+512GB સ્ટોરેજ, 16GB+1TB સ્ટોરેજ નું ઓપ્શન છે.

Camera:
આ મોબાઈલ ટ્રિપલ બેક કેમેરા સાથે આવશે.જેમાં 50MP નો વાઈડ કેમરો + 50MP નો અલ્ટ્રા વાઈડ + 64MP નો ટેલેફોટો (3x zoom) કેમેરો હશે.
જયારે 32MP + 32MP નો વાઈડ ફ્રન્ટ સેલ્ફી કેમેરો હશે.

Battery: આ મોબાઈલ ની બેટરી 5,700 mAh ની હશે જેમાં usb c type 100W નું વાયર ચાર્જર હશે. જયારે 50W નું વાયરલેસ ચાર્જર હશે.

Colour Option: આ મોબાઈલ બે કલર ઓપ્શન સાથે આવશે. જેમાં વાઇટ અને બ્લેક કલર ઓપ્શન સાથે આવશે.

Connectivity: આ મોબાઇલ 5G કોનેકટીવીટી, Wi-Fi 802.1 અને Bluetooth 5.3ના ફીચર સાથે આવશે.

Security: આ મોબાઇલ ડ્યુઅલ સ્ક્રીન ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક જેવા ફીચર સાથે આવશે.

Price: આ મોબાઈલ ની કિંમત ભારત માં ₹1,59,999 રૂપિયા સુધી ની હોઈ શકે છે.

When will be Vivo X Fold 3 Pro Mobile Launched?

Vivo X Fold 3 Pro Mobile Launch on 6 June 12:00 PM in India

What is Special in Vivo X Fold 3 Pro Mobile?

Vivo X Fold 3 Pro Mobile will be Largest Foldable Display Mobile in India.

Leave a Comment