TVS Apache RTR 160 અને Apache RTR 160 4V બાઈક નું બ્લેક એડિશન લોન્ચ- કિંમત અને ફીચર્સ.

TVS એ તેની Top Selling Bike Apache ના બે મોડલ ને Black Addition માં લોન્ચ કર્યા છે. જેમાં Apache RTR 160 અને Apache RTR 160 4V સામેલ છે.

આ પહેલાં બને બાઈક ના મોડલ કુલ 5 કલર ઓપ્શન ( Racing Red, Knight Black, Metallic Blue, Matte Black, Lightning Blue )માં અવેલેબલ હતા જેમાં હવે છઠો કલર ઓપ્શન Black Addition ઉમેરાઈ ગયો છે.

TVS Apache RTR 160 અને Apache RTR 160 4V ના બ્લેક એડિશન ની કિંમત | TVS Apache Black Addition Price

ટી.વી.એસ ની બને બાઈક તેના નવા બ્લેક લુક માં જોવા મળશે. એવામાં TVS Apache RTR 160 બ્લેક એડિશન ની કિંમત ₹1.20 લાખ (Ex-Showroom) થી શરૂ થાય છે,આ બાઈક ડ્રમ બ્રેક સાથે આવે છે. જ્યારે ડિસ્ક બ્રેક વળી બાઈક ની કિંમત ₹1.24 લાખ ની છે.

જ્યારે બીજા મોડલ TVS Apache RTR 160 4v ના બ્લેક એડિશન ના બેસ મોડલ કિંમત ₹1.25 લાખ (Ex-Showroom) થી શરૂ થાય છે જ્યારે ટોપ મોડલ ની કિંમત ₹1.33 લાખ ની છે. આમ જોવા જઈએ તો કંપની એ નવા બ્લેક એડિશન ના ભાવ માં કોઈ પણ વધારો કર્યો નથી. પહેલાં ના જુના કલર ઓપ્શન વાળા મોડલ ની કિંમત માં જ નવું બ્લેક એડિશન મળી જશે.

TVS Apache RTR 160 બ્લેક એડિશન ના ફીચર્સ | TVS Apache RTR 160 Black Addition Features

Colour Options: TVS Apache ના જુના મોડલ અનુસાર ના જ ફીચર્સ આ નવી બ્લેક એડિશન માં આવશે.આ બાઈક 6 કલર ઓપ્શન સાથે અવેલેબલ છે.

Engine: જેનું BS6 એન્જીન 159CC નું છે જે 15 bhp નો પાવર અને 13 nm નો ટોર્ક જનરેટ કરે છે.

Mileage: TVS Apache RTR 160 બાઈક 61 કિલોમીટર/ લીટર નું માઇલેજ આપે છે અને બાઈક ના ટેંક ની fuel કેપેસિટી 12 લીટર ની છે.

Other: આ બાઈક 5 સ્પીડ ગિયર બોક્સ સાથે આવશે. આ TVS Apache RTR 160 બાઈક ત્રણ વેરિયન્ટ માં ઉપલબ્ધ જે ડ્રમ બ્રેક, ડિસ્ક બ્રેક અને ડિસ્ક બ્રેક+બ્લ્યુટૂથ ના વેરિયન્ટ માં આવે છે.

SpecificationDetails
Engine Capacity159.7 cc
Mileage61 kmpl
Kerb Weight137 kg
Transmission5 Speed Manual
Colour Options6 (Matte Blue, Pearl White, Gloss Black, T Grey, Racing Red, Black Edition)
Fuel Tank Capacity12 litres
PriceRM Drum: ₹1.20 Lakh
RM Disc: ₹1.24 Lakh
RM Disc+Bluetooth: ₹1.27 Lakh

TVS Apache RTR 160 4V બ્લેક એડિશન ના ફીચર્સ | TVS Apache RTR 160 4V Black Addition Features

SpecificationDetails
Engine Capacity159.7 cc
Mileage41 kmpl
Kerb Weight144 kg
Transmission5 Speed Manual
Colour Options6 (Matte Blue, Pearl White, Gloss Black, T Grey, Racing Red, Black Edition)
Fuel Tank Capacity12 litres
PriceSingle Disc_ABS: ₹1.25 Lakh
Dual Disc_ABS: ₹1.28 Lakh
Dual Disc_ABS + Bluetooth: ₹1.32 Lakh
Special Edition: ₹1.33 Lakh
Dual Channel ABS: ₹1.38 Lakh

Colour Option: TVS Apache RTR 160 4V ના જુના મોડલ અનુસાર ના જ ફીચર્સ આ નવી બ્લેક એડિશન માં આવશે.આ બાઈક 6 કલર ઓપ્શન સાથે અવેલેબલ છે .

Engine: જેનું BS6 એન્જીન 159CC નું છે જે 17.3 bhp નો પાવર અને 14.7nm નો ટોર્ક જનરેટ કરે છે.

Mileage: TVS Apache RTR 160 4V બાઈક 41 કિલોમીટર/ લીટર નું માઇલેજ આપે છે અને બાઈક ના ટેંક ની fuel કેપેસિટી 12 લીટર ની છે.

Other: આ બાઈક 5 સ્પીડ ગિયર બોક્સ સાથે આવશે. આ TVS Apache RTR 160 4V બાઈક ચાર વેરિયન્ટ માં ઉપલબ્ધ જેમાં સિંગલ ડિસ્ક+ABS, ડબલ ડિસ્ક+ABS, ડબલ ડિસ્ક+ABS+બ્લ્યુટૂથ અને ડબલ ચેનલ ABS ના વેરિયન્ટ માં આવે છે.

આ બાઈક ક્ષેત્ર માં TVS Apache RTR 160 ની સીધી સ્પર્ધા Bajaj Pulsar NS160, Suzuki Gixxer 150, Hero Xtreme 160R 4V Pulsar 150, ની સાથે થશે. આ બાઈક પણ તેના અત્યંત આધુનિક ફીચર અને કિંમત ના લીધે માર્કેટ માં બરોબર ની સ્પર્ધા કરે છે.

Read Also :

Leave a Comment