Toyota Rumion CNG: 7 Seater CNG કાર માં અત્યારે Toyota Invova, મારુતિ અર્ટિગા અને Toyota Rumion જેવી કાર નો સમાવેશ થાય છે. જે માં મિડ રેન્જ બજેટ કાર માં મારુતિ અર્ટિગા અને Toyota Rumion વચ્ચે સ્પર્ધા થાય છે.
જેમાં Maruti Ertiga CNG કાર નો વેઇટિંગ પીરીયડ 4 મહિના નો છે જ્યારે Toyota Rumion CNG નો વેઇટિંગ પીરીયડ 2 મહિના નો છે. એટલે તમારી પાસે Maruti Ertiga CNG છોડીને, તમે 7 સીટર Toyota Rumion CNG ખરીદવાનો ઓપ્શન છે.
આમ જોવા જઈએ તો Maruti Ertiga CNG કાર અને Toyota Rumion CNG કાર ના ફીચર્સ અને માઇલેજ માં કોઈ તફાવત નથી. લગભગ બધા ફીચર્સ સરખા છે. તફાવત માત્ર તેની કિંમત માં છે અને CNG કાર ના વેઇટિંગ પીરીયડ માં છે.
Toyota Rumion CNG નો વેઇટિંગ પીરીયડ | Toyota Rumion CNG Waiting Period
Toyota Rumion કાર August 2023 માં લોન્ચ થઈ ત્યાર થી જ તેની માંગ માં દિવસે ને દિવસે વધારો જોવા મળ્યો હતો. આ સાથે લોન્ચ થયા ના થોડાક દિવસો માં જ CNG કાર ની માંગ માં વૃદ્ધિ જોવા મળી હતી એટલે આગળ જતાં Toyota કંપની ને CNG કાર ના વેરિયન્ટ નું બુકિંગ અસ્થાયી રૂપે બંધ કરવું પડ્યું હતું. પણ આગળ જતાં CNG કાર નું બુકિંગ પાછું ચાલુ કરવામાં આવ્યું અને હવે જો તમે મે મહિનામાં માં કાર બુક કરો તો 2 મહિના ના વેઇટિંગ પિરિયડ માં જ તમને કાર ની ડીલીવરી મળી જાય છે. જયારે Toyota Rumion Petrol કાર નો વેઇટિંગ પીરીયડ લગભગ 3 મહિના નો છે.
Maruti Ertiga CNG કાર નો વેઇટિંગ પીરીયડ | Maruti Ertiga CNG Waiting Period
Maruti Ertiga CNG કાર નો વેઇટિંગ પિરિયડ લગભગ 4 મહિના નો છે જ્યારે Maruti Ertiga Petrol કાર નો વેઇટિંગ પીરીયડ 2 મહિના નો છે જે CNG કાર કરતા ઓછો છે એટલે ગ્રાહકો ertiga CNG કરતા Rumion CNG ને વધારે મહત્વ આપે છે.
Toyota Rumion CNG Car Features and Price | Toyota Rumion CNG કાર ના ફીચર્સ અને પ્રાઇસ
ઉપર જણાવ્યા અનુસાર Toyota Rumion CNG અને Maruti Ertiga CNG કાર ના ફીચર અને ડિઝાઇન માં જરાય ફરક નથી બને કાર ના સેમ ફીચર અને ડિઝાઇન છે, ફરક માત્ર એની કિંમત અને વેઇટિંગ પીરીયડ માં છે.
Feature | Details |
---|---|
Mileage | 26.11 KM/KG (CNG) |
Fuel Type | CNG (Primary FUEL), Petrol (Secondary FUEL) |
Engine | 1462CC, 86.3bhp max Power, 121.5 nm Torque |
Transmission | Manual |
Price | ₹11.39 Lakh |
Waiting Period | 2 Month (As per May 2024) |
Mileage: Toyota Rumion CNG Car લગભગ 26.11 km/kg ની માઈલેજ આપે છે.
Fuel Type: તે મુખ્યત્વે CNG પર ચાલે છે પરંતુ તેમાં સેકન્ડરી ફ્યુઅલ પ્રકાર તરીકે પેટ્રોલનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ આવે છે.
Engin: આ કાર 1462CC ના એન્જિન સાથે આવે છે જે 5500 rpm પર 86.63 bhp નો Power અને 4200 rpm પર 121.5 Nm નો ટોર્ક આપે છે.
Transmission: આ કાર ખાલી મેન્યુઅલ ટ્રાન્સમિશન માં જ ઉપલબ્ધ છે.
Fuel Capacity: Fuel Tank 60 લિટરની ક્ષમતા ધરાવે છે, જે સારી રેન્જ ઓફર કરે છે.
Price:વાહનની કિંમત ₹11.39 લાખ (એક્સ-શોરૂમ) છે.
Maruti Ertiga CNG Car Features and Price | Maruti Ertiga CNG કાર ના ફીચર્સ અને પ્રાઇસ
Maruti Ertiga CNG કાર ના બધા ફીચર Toyota Rumion CNG કાર જેવા જ છે , માત્ર કાર ની કિંમત અને વેઇટિંગ પીરીયડ માં ફરક છે.
Feature | Details |
---|---|
Mileage | 26.11 KM/KG (CNG) |
Fuel Type | CNG (Primary FUEL), Petrol (Secondary FUEL) |
Engine | 1462CC, 86.3bhp max Power, 121.5 nm Torque |
Transmission | Manual |
Price | ₹10.78 Lakh(Ex-showroom) |
Waiting Period | 4 Month (In 2024) |
Mileage: Maruti Ertiga CNG Car લગભગ 26.11 km/kg ની માઈલેજ આપે છે.
Fuel Type: તે મુખ્યત્વે CNG પર ચાલે છે પરંતુ તેમાં સેકન્ડરી ફ્યુઅલ પ્રકાર તરીકે પેટ્રોલનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ આવે છે.
Engin: આ કાર 1462CC ના એન્જિન સાથે આવે છે જે 5500 rpm પર 86.63 bhp નો Power અને 4200 rpm પર 121.5 Nm નો ટોર્ક આપે છે.
Transmission: આ કાર પણ મેન્યુઅલ ટ્રાન્સમિશન માં જ ઉપલબ્ધ છે.
Fuel Capacity: Fuel Tank 60 લિટરની ક્ષમતા ધરાવે છે, જે સારી રેન્જ ઓફર કરે છે.
Price: વાહનની કિંમત ₹10.78 લાખ (એક્સ-શોરૂમ) છે, તેની આ કિંમત જ તેને બજારમાં સ્પર્ધાત્મક રીતે સ્થાન આપે છે.