Tecno Camon 30 5G મોબાઈલ ભારત માં લોન્ચ થઈ ગયો છે. ટેકનો એ તેની કેમોન 30 સીરીઝ માં બે મોબાઈલ લોન્ચ કર્યા છે. આ મોબાઈલ ને 23 મે ના 12:00 PM વાગ્યે થી ખરીદી શકાશે. તો જાણો આ મોબાઈલ ની કિંમત કેટલી છે અને મોબાઈલ ના સ્પેસીફિકેશન શુ છે.
ટેકનો કેમોન 30 ની પ્રાઇસ | Tecno Camon 30 5G Price
આ મોબાઈલ ના બે મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં 8GB+256GB ના મોબાઈલ ની કિંમત ₹27,999 રૂપિયા ની છે, જેમાં ₹4,999 રૂપિયા ના વર્થ વાળું સ્માર્ટવોચ ફ્રી માં મળશે.
જ્યારે બીજા મોડલ 12GB+512GB ની કિંમત ₹32,999 રૂપિયા ની છે, જેમાં ₹4,999 રૂપિયા ના વર્થ વાળું સ્માર્ટવોચ ફ્રી માં મળશે.
આ સેલ માં જો તમે મોબાઈલ icici ના ક્રેડિટ કાર્ડ થી ખરીદી કરો છો તો ₹3,000* રૂપિયા નો ડિસ્કાઉન્ટ મળશે.
Designed to make all your imaginations come to life! ✨
— TECNO Mobile India (@TecnoMobileInd) May 21, 2024
Empower your photography with the TECNO PolarAce imaging system, now equipped on the #Camon30Series 📸
Sale starts May 23rd at 12 PM on @amazonIN.
Get Notified – https://t.co/puAMZKZAl9#TECNOmobiles pic.twitter.com/aoUocWDtUL
ટેકનો કેમોન 30 ના સ્પેશિફિકેશન | Tecno Camon 30 5G Specifications
Feature | Details |
---|---|
RAM and Storage | 8GB + 256GB, 12GB + 512GB |
Display | 6.78-inch LTPS AMOLED, 120Hz refresh rate |
Processor | MediaTek Dimensity 7030, Octa-core |
Rear Camera | Triple: 50MP + 2MP |
Front Camera | 50MP wide-angle |
Battery | 5000 mAh, 33W flash charger |
Colour Options | Two colors available |
Price | Model 1: ₹27,999, Model 2: ₹32,999 |
RAM and Storage: Tecno Camon 30 5G માં બે મોડલ અવેલેબલ છે. જેમાં 8GB+256GB અને 12GB+512GB મોડલ નો સમાવેશ થાય છે.
Display: આ મોબાઈલ 6.78 ઇંચ ની LTPS AMOLED ડિસ્પ્લે આવશે જેમાં 120hz નો રિફ્રેશ રેટ આવશે.
Processor: આ મોબાઈલ માં મેડીઆ ટેક ડાઈમેનસીટી 7030 ના octa કોર પ્રોસેસર સાથે આવશે.
Camera : Rear Camera : આ મોબાઈલ ટ્રિપલ રિઅર કેમેરા આવશે જેમાં 50MP+2MP સાથે આવશે.
Front Camera: આ મોબાઈલ 50MP નો વાઈડ એન્ગલ નો સેલ્ફી કેમેરા સાથે આવશે.
Battery: આ મોબાઈલ 5000 mAh ની બેટરી સાથે આવશે જેમાં 33W નું ફ્લેશ ચાર્જર મળશે.
Colour : આ મોબાઈલ બે કલર ઓપ્શન માં ઉપલબ્ધ છે.
Tecno Camon 30 ને ક્યાંથી ખરીદી શકાશે | Where to Buy Tecno Camon 30
આ મોબાઈલ ની પહેલી સેલ 23 મે 2024 ના 12:00PM વાગ્યે લાઈવ થશે. આ મોબાઈલ ને amazon.in પરથી ખરીદી શકાશે. જે સેલ 12:00 PM વાગ્યે લાઈવ થશે. આ મોબાઈલ ને ઓનલાઈન સ્ટોર પર સ્પેશિયલ ઓફર સાથે ખરીદી શકાશે જેની ચર્ચા આપણે ઉપર કરી ચુક્યા છીએ.
ટેકનો કેમોન 30 ના અલ્ટરનેટિવ મોબાઈલ | Tecno Camon 30’s Alternative Mobile
Oppo Reno 12
- આ મોબાઈલ 6.7 inch ના ડિસ્પ્લે સાથે આવે છે જેની 12GB+256GB ની RAM અને સ્ટોરેજ છે.
- 50MP (2xZoom) +8MP+50MP નો રિયર કેમેરો અને 50MP નો સેલ્ફી કેમેરો છે.
- 5000 mAh ની બેટરી છે. 80W નું ફાસ્ટ ચાર્જર છે.
- આ મોબાઈલ ની કિંમત ₹32,985 રૂપિયા ની છે.
OnePlus 12 R
- આ મોબાઈલ 6.7 8inch ના ડિસ્પ્લે સાથે આવે છે જેની 8GB થી 16GB સુધી ની RAM અને 128GB થી 256GB સુધી ની સ્ટોરેજ છે.
- 50MP+8MP+2MP નો રિયર કેમેરો અને 16MP નો સેલ્ફી કેમેરો છે.
- 5500 mAh ની બેટરી છે. 100W વાયર ચાર્જર છે.
- આ મોબાઈલ ની કિંમત ₹39,999 રૂપિયા ની છે.
IQOO NEO9 PRO 5G
- આ મોબાઈલ 6.7 8inch ના ડિસ્પ્લે સાથે આવે છે જેની 8GB ની RAM અને 128GB થી 256GB સુધી ની સ્ટોરેજ છે.
- 50MP+8MP નો ડ્યુઅલ રિયર કેમેરો અને 16MP વાઈડ એન્ગલ સેલ્ફી કેમેરો છે.
- 5160 mAh ની બેટરી છે. 120W નું USB type C ફ્લેશ વાયર ચાર્જર છે.
- આ મોબાઈલ ની કિંમત ₹36,999 રૂપિયા ની છે.
Read Also
FAQ:
When was Tecno Camon 30 released?
Tecno Camon 30 5G Mobile Released on 23 May 2024 in india
What is the price of Tecno Camon 30 5G?
The price Start From ₹27,999 up to ₹32,999