TATA ટૂંક સમય માં જ લોન્ચ કરશે નવી Cars | Tata Upcoming Cars

ટાટા મોટર ભારતીય માર્કેટ માં એક મોટી અને વિશ્વસનીય કાર બ્રાન્ડ છે. ટાટાની કાર એના પર્ફોર્મન્સ અને સેફ્ટી ફીચર્સ માટે જાણીતી છે એ પણ અફોર્ટેબલ કિંમત માં. આ જોઈ ભારતીયો માં ટાટા ની નવી કાર ની ઉત્સુકતા હંમેશા થી જ રહે છે.

ટાટા 2024 માં હજી સુધી કોઈ પણ કાર લોન્ચ કરી નથી પણ આવનારા સમય માં ટાટા ત્રણ નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે. તો જાણો ટાટા કઈ ત્રણ નવી કાર ક્યારે લોન્ચ કરશે. તેની કિંમત અને ફીચર્સ ક્યાં હશે.

ટાટા અપકમિંગ કાર | Tata Upcoming Cars

ટાટા 2024 ના અંત સુધી ત્રણ નવી કાર લોન્ચ કરશે. જેમાં બે કાર એવી છે જે તેની જૂની ફ્રેન્ચાઈજી કાર નું ઉપગ્રેડેડ નવું વર્જન હશે, જ્યારે એક નવી કાર ભારતીય માર્કેટ માં લોન્ચ કરશે.

1.Tata Curvv:

Tata Curvv એક કૂપ ડિઝાઇન ની ટાટા ની નવી કાર હશે જે પેટ્રોલ, ડિઝલ એમ બને વિકલ્પ માં લોન્ચ થશે. ચર્ચા એવી પણ છે કે Tata Curvv EV એટલે ત્રીજા વિકલ્પ માં પણ લોન્ચ થઈ શકે છે. પણ હમણાં પેટ્રોલ, ડિઝલ ના વેરિયન્ટ માં લોન્ચ થવાની સંભાવના વધુ છે.

SpecificationDetails
Engine1498CC @ 113.42bhp max power and 260 nm Torque
Fuel TypePetrol and Diesel
TransmissionManual – 6 Speed Gear Box
Price₹10.5 Lakh (Petrol), ₹11.50 Lakh (Diesel)
Launch DateDecember 2024
  • Engine: આ કાર નું એન્જીન 1498CC નું હશે જે 113.42bhp નો પાવર અને 260 nm નો પાવરફુલ ટોર્ક જનરેટ કરશે.
  • Transmission: આ કાર મેન્યુઅલ Transmission 6-સ્પીડ ગિયર બોક્સ સાથે આવશે.
  • Price: આ કાર ના પેટ્રોલ વેરિયન્ટ ની કિંમત ₹10.50 લાખ રૂપિયા છે , જ્યારે ડિઝલ વેરિયન્ટ ની કિંમત ₹11.50 લાખ રૂપિયા છે.
  • Coupe Design: આ કાર SUV અને Coupe Design એમ બંને ડિઝાઇન નું કોમ્બિનેશન છે એટલે તેનું નામ curvv રાખવામાં આવ્યું છે.
  • Letest Technology: આ કાર માં લાર્જ ટચસ્ક્રીન સિસ્ટમ, ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવી લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે.
  • More Space : આ કાર પાંચ સીટર કાર હશે જે મોટી space સાથે આવશે અને જરૂરિયાત મુજબ ની કાર્ગો space પણ હશે.

2.Tata Altroz Racer:

હમણાં ટાટા અલટ્રોજ નુ hatchback મોડલ પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટ માં ઉપલબ્ધ છે. ટાટા 2024 માં આ બને વેરિયન્ટ ને સ્પોર્ટી ડિઝાઇન માં રિ-લોન્ચ કરવા જઈ રહ્યું છે જેનું નામ હશે Tata Altroz Racer.

SpecificationDetails
Engine1197CC 1.2L Turbocharged petrol engine
@ 120bhp max power and 170 nm Torque
Fuel TypePetrol
TransmissionManual – 6 Speed Gear Box
Safety6 Air Bags
GNCAP Rating5 Star
Price₹10 Lakh (Petrol)
Launch DateJune 2024
  • Engine: આ કાર નું એન્જીન 1.2L ટર્બોચાર્જ પેટ્રોલ એન્જીન હશે જે 1197CC નું હશે. ઉપરાંત 120bhp નો પાવર અને 170 nm નો ટોર્ક જનરેટ કરશે.
  • Transmission: આ કાર મેન્યુઅલ Transmission 6-સ્પીડ ગિયર બોક્સ સાથે આવશે.
  • Safety: આ કાર માં 6 એર બેગ છે અને Global NCAP માં 5 સ્ટાર ની સેફટી રેટિંગ મળી છે.
  • Price: આ કાર ના પેટ્રોલ વેરિયન્ટ ની કિંમત ₹10.00 લાખ રૂપિયા છે.
  • Sporty Design: આ કાર ન્યૂ ડિઝાઈન બમ્પર, એલોય વ્હીલ્સ અને સ્પોઇલર સાથે ના સ્પોર્ટી લૂક સાથે આવશે.

3.Tata Nexon iCNG

Tata Nexon હમણાં પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટ માં ઉપલબ્ધ છે. જે હવે CNG ના વિકલ્પ માં પણ જોવા મળી શકે છે. હમણાં Tata nexon ને ભારત ની નંબર 1 SUV માનવામાં આવે છે. સાથે આ કાર ટાટા ની ટોપ સેલિંગ કાર પણ છે. હવે આ કાર પેટ્રોલ અને ડિઝલ ની સાથે cng માં પણ જોવા મળી શકે છે.

FeatureDetails
Engine1.2L Turbocharged engine,
@110bhp max power and 170 nm Torque
Fuel TypeCNG
TransmissionManual – 6 Speed Gear Box
Safety6 Air Bags
GNCAP Rating5 Star
Price₹11.70 Lakh (CNG)
Launch DateOctober 2024
  • Engine: આ કાર CNG એન્જીન સાથે આવશે પણ કેટલા CC નું એન્જીન હશે એના વિશે માહિતી સામે આવી નથી.
  • Performance:1.2-લિટર ટર્બોચાર્જ્ડ એન્જિન 110 bhp અને 170 Nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે, જે Nexon iCNG ને ઝડપી અને સક્ષમ બનાવે છે.
  • Transmission: આ કાર પણ મેન્યુઅલ Transmission 6-સ્પીડ ગિયર બોક્સ સાથે આવશે.
  • Safety: આ કાર માં 6 એર બેગ છે. જ્યારે Global NCAP માં 5 સ્ટાર ની સેફટી રેટિંગ મળી છે.
  • Price: આ કાર ના CNG વેરિયન્ટ ની કિંમત ₹11.70 લાખ રૂપિયા છે.
  • Fuel Efficiency: આ CNG ટેક્નોલોજી પેટ્રોલ કરતાં 40% સુધી ઓછા ઇંધણ નો વપરાશ કરે છે જે ડાઈરેક્ટલી રનિંગ ખર્ચ ઘટાડે છે.
  • Other: Nexon iCNG સ્ટાન્ડર્ડ Nexon મા આવતા બધા ફીચર્સ ની સુવિધાઓ ધરાવે છે, જેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને સનરૂફનો સમાવેશ થાય છે.

Leave a Comment