Tata Tiago June Discount Offer: ટાટા ટીઆગો કાર ખરીદવા પર જૂન મહિનામાં માં મળી રહ્યો છે ₹60,000 સુધી નો ડિસ્કાઉન્ટ. ભારત ની પ્રખ્યાત કાર કંપની Tata Motors દ્વારા જૂન 2024 માં ટાટા ટીઆગો પર ડિસ્કાઉન્ટ ઓફર લાવી છે. આ કાર ને સૌથી સસ્તી hatchback કાર માનવામા આવે છે. તો ચાલો જાણીએ આ ઑફર નો લાભ કેવી રીતે ઉઠાવશો.
ટાટા ટીઆગો ડિસ્કાઉન્ટ ઓફર | Tata Tiago June Discount offer
ટાટા ટીઆગો કાર પેટ્રોલ અને CNG એમ બે વિકલ્પ માં ઉપલબ્ધ છે. બને વિકલ્પ માં જૂન મહિના ની ડિસ્કાઉન્ટ ઓફર લાગુ પડે છે. આ કાર ના પેટ્રોલ વેરિયન્ટ ની કિંમત ₹5,64,000 (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. જયારે CNG વેરિયન્ટ ₹6,59,000 (એક્સ-શોરૂમ) ની કિંમત થી શરૂ થાય છે.
ટાટા ટીઆગો ના પેટ્રોલ વેરિયન્ટ ની વાત કરીએ તો આ કાર ખરદીવા પર ₹60,000 સુધીનો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. જેમાં ₹35,0000 નો સીધો કેશબેક ડિસ્કાઉન્ટ સામેલ છે. જયારે ₹20,000 સુધી નો કાર એક્સચેન્જ બોનસ નો ડિસ્કાઉન્ટ છે. તથા ₹5,000 સુધી નો કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. વધુ જાણકારી માટે તમે નજદીકી Tata Motors ના showroom જઈ શકો છો.
Tata Tiago Petrol Variants Discount Offer
Discount Type | Amount (₹) |
---|---|
Cashback | 35,000 |
Exchange Bonus | 20,000 |
Corporate Discount | 5,000 |
Total Discount | 60,000 |
ટાટા ટીઆગો ના CNG વેરિયન્ટ ની વાત કરીએ તો આ કાર ખરદીવા પર ₹50,000 સુધીનો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. જેમાં ₹25,0000 નો સીધો કેશબેક ડિસ્કાઉન્ટ સામેલ છે. જયારે ₹20,000 સુધી નો કાર એક્સચેન્જ બોનસ નો ડિસ્કાઉન્ટ છે. તથા ₹5,000 સુધી નો કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. વધુ જાણકારી માટે તમે નજદીકી Tata Motors ના showroom જઈ શકો છો.
Tata Tiago CNG Variants Discount Offer
Discount Type | Amount (₹) |
---|---|
Cashback | 25,000 |
Exchange Bonus | 20,000 |
Corporate Discount | 5,000 |
Total Discount | 50,000 |
ટાટા ટીઆગો પેટ્રોલ વેરિયન્ટ કાર ના ફીચર્સ.
Tata Tiago પેટ્રોલ વેરિયન્ટ મેન્યુઅલ અને ઓટોમેટિક બને ટ્રાન્સમિશન માં ઉપલબ્ધ છે. આ કાર 20.09 KM/L નું માઇલેજ આપે છે. આ કાર કુલ પાંચ ક્લર ઓપશન માં ઉપલબ્ધ છે. આ કાર 4 સ્ટાર GNCAP સેફટી રેટિંગ સાથે આવે છે. આ કાર ની કિંમત ₹5,64,000 થી શરૂ થાય છે અને ₹7,94,000 સુધી ની છે.
આ કાર માં 1.2 લીટર નું પેટ્રોલ વાળું ટર્બો ચાર્જર એન્જીન આવે છે, જે 85HP નો મેક્સ પાવર અને 113NM નો પાવરફુલ ટોર્ક જનરેટ કરે છે. આ કાર નો વેઇટિંગ પીરીયડ 4-7 અઠવાડિયા નો છે. કાર નું બેસ મોડલ ₹14,731 ના EMI પ્લાન સાથે શરૂ થાય છે જેમાં ₹63,000 નો ડાઉન પેઇમેન્ટ કરવાનો હોય છે.
Feature | Details |
---|---|
Engine | 1.2-liter turbo-petrol engine, 85hp power, 113Nm torque |
Transmission | 5-speed manual and automatic transmission options |
Mileage | 20 km/l |
Color Options | White, Blue, Red, Gray, Orange |
Safety | 6 airbags, 4-star Global NCAP safety rating |
Price | ₹5.6 lakh to ₹7.9 lakh |
ટાટા ટીઆગો CNG વેરિયન્ટ કાર ના ફીચર્સ.
Tata Tiago સી.એન.જી વેરિયન્ટ મેન્યુઅલ અને ઓટોમેટિક બને ટ્રાન્સમિશન માં ઉપલબ્ધ છે. આ કાર 26.49 KM/L નું માઇલેજ આપે છે. આ કાર કુલ પાંચ ક્લર ઓપશન માં ઉપલબ્ધ છે. આ કાર 4 સ્ટાર GNCAP સેફટી રેટિંગ સાથે આવે છે. આ કાર ની કિંમત ₹6,59,000 થી શરૂ થાય છે અને ₹8,89,000 સુધી ની છે.
આ કાર માં 1.2 લીટર નું પેટ્રોલ વાળું ટર્બો ચાર્જર એન્જીન આવે છે. આ એન્જીન CNG ફ્યુઅલ પર ઓપરેટ થાય છે એટલે પેટ્રોલ ફ્યુઅલ કરતા ઓછો પાવર જનરેટ કરે છે. જે 72HP નો મેક્સ પાવર અને 95NM નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર નો વેઇટિંગ પીરીયડ 5-8 અઠવાડિયા નો છે. કાર નું બેસ મોડલ ₹19,000 ના EMI પ્લાન સાથે શરૂ થાય છે જેમાં ₹83,000 નો ડાઉન પેઇમેન્ટ કરવાનો હોય છે.
Feature | Details |
---|---|
Engine | 1.2-liter turbo-petrol engine, 72 hp power, 95 Nm torque |
Transmission | 5-speed manual and automatic options |
Mileage | 26 km/l |
Color Options | White, Blue, Red, Gray, Orange |
Safety | 6 airbags, 4-star Global NCAP safety rating |
Price | ₹6.6 lakh to ₹8.9 lakh |
FAQ:
ટાટા ટીઆગો પેટ્રોલ વેરિયન્ટ માં કેટલો ડિસ્કાઉન્ટ મળે છે?
ટાટા ટીઆગો પેટ્રોલ વેરિયન્ટ ની કાર માં લગભગ ₹60,000 સુધી નો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે.
ટાટા ટીઆગો CNG વેરિયન્ટ માં કેટલો ડિસ્કાઉન્ટ મળે છે?
ટાટા ટીઆગો CNG વેરિયન્ટ ની કાર માં લગભગ ₹50,000 સુધી નો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે.