Tata Nexon Panoramic Sunroof ના નવા ફીચર સાથે આવી શકે છે.

Tata Nexon Panoramic Sunroof: ટાટા તેની નંબર 1 SUV Tata Nexon ને Panoramic Sunroof સાથે રજૂ કરી શકે છે. હાલ માં ટાટા ની Competitor મહિન્દ્રા એ તેની નવી કાર Mahindra XUV 3XO લોન્ચ કરી છે જે સબ કોમ્પેક્ટ SUV માં Panoramic Sunroof નું ફીચર આપે છે. તેના આ ફીચર ને કાઉન્ટર કરવા માટે ટાટા પણ તેની Tata Nexon માં Panoramic Sunroof આપી શકે છે.

Tata Nexon Panoramic Sunroof New Feature | ટાટા નેકશન પેનોરેમિક સનરૂફ નું નવું ફીચર

સોશ્યલ મીડિયા માં એક વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં માં આવી રહ્યું છે કે ટાટા નેક્શન નું નવું મોડલ Tata Nexon Panoramic Sunroof ના નવા ફીચર સાથે રજૂ કરવામાં આવશે. હમણાં જ ટાટા એ તેની Nexon કાર ના નવા ત્રણ મોડલ લોન્ચ કર્યા છે. આ નવા મોડલ તેના જુના મોડલ કરતા સસ્તા દરે રજૂ કરવામાં માં આવ્યા છે. તો ચર્ચા એવી છે કે આ ત્રણ નવા મોડલ હવે Panoramic Sunroof ના ફીચર સાથે આવી શકે છે.

Tata હાલ માં જ મહિન્દ્રા ની નવી કાર Mahindra XUV 3XO કાર ની સાથે સ્પર્ધા માટે તેની Tata Nexon માં નવા ત્રણ વેરિયન્ટ લોન્ચ કર્યા છે. જેમાં Tata Nexon પેટ્રોલ કાર માં Smart (O) નામના Variants ને લોન્ચ કર્યું છે જે અગાઉ ના જુના variants (Tata Nexon Smart) કરતા ₹15,000 સસ્તું છે. એટલે નવા variants Tata Nexon Smart (O) ની પ્રારંભિક કિંમત લગભગ ₹8 લાખ છે.

Tata Nexon ડીઝલ કાર માં પણ બે નવા Variants લોન્ચ કર્યા છે. જેમાં Tata Nexon Smart+ નામ નું New Entry Level variants લોન્ચ કર્યું છે, જેની કિંમત ₹8.90 લાખ છે. જ્યારે બીજા નવા variants Neoxn Smart+S ની કિંમત ₹9.40 લાખ છે.

Tata Nexon Smart (O) New Variants Price & Specifications (2024)

કંપનીએ તેની કોમ્પેક્ટ SUV ના New Variant માં કોઈ મિકેનિકલ ફેરફાર કર્યો નથી. ટાટા 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે 118bhp અને 170Nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે. પણ આ કાર Panoramic Sunroof સાથે આવી શકે છે , આ ફીચર ટાટા નેક્શન ના જુના મોડલ ની કાર માં નથી.

SpecificationsDetails
ARAI Mileage17.44 kmpl
Fuel TypePetrol
Engine Displacement1199 cc
No. of Cylinders3
Max Power118.27 bhp @ 5500rpm
Max Torque170 Nm @ 1750-4000rpm
Seating Capacity5
Transmission TypeManual
Boot Space382 Litres
Fuel Tank Capacity44 Litres
New FeaturePanoramic Sunroof
Price (Ex-Showroom)₹8.00 Lakh

Tata Nexon Smart+ and Smart+s New Variants Price & Specifications (2024)

નવા ડીઝલ variants માં 1.5-લિટર ડીઝલ એન્જિન, જે 118hp અને 170Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ AMT તેમજ 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિકનો સમાવેશ થાય છે.

SpecificationsDetails
ARAI Mileage17.44 kmpl
Fuel TypeDiesel
Engine Displacement1199 cc
No. of Cylinders3
Max Power118.27 bhp @ 5500rpm
Max Torque170 Nm @ 1750-4000rpm
Seating Capacity5
Transmission TypeManual and AMT
Boot Space382 Litres
Fuel Tank Capacity44 Litres
Body TypeSUV
Price (Ex-Showroom)₹8.90 Lakh to 9.40 Lakh

મિડ રેન્જ Sub-Compact SUV ક્ષેત્ર માં Tata Nexon કાર ની પ્રાઇસ અને ફીચર ના આધારે સીધી સ્પર્ધા Mahindra XUV 3XO, Hyundai Creta , Maruti Vitara Brezza અને Kia Sanot જેવી કાર ની સાથે થાય છે.

Read Also:

Leave a Comment