Tata Nexon તાજેતરમાં જ તેની પેટ્રોલ અને ડીઝલ કાર ના નવા Tata Nexon New Entry Level Variants 2024 લોન્ચ કર્યા છે. આ લોન્ચ ત્યારે કરવામાં આવ્યા છે જયારે મહિન્દ્રા એ તેની નવી XUV 3XO ને ભારતીય માર્કેટ માં અફોર્ટેબલ કિંમત માં લોન્ચ કરી છે. એટલે Tata Nexon ની સીધી સ્પર્ધા Mahindra XUV 3XO કાર ની સાથે થશે.
ટાટા નેકસોન ના નવા વેરિયન્ટસ | Tata Nexon New Variants 2024
Tata Nexon પેટ્રોલ કાર માં Smart (O) નામનું New Entry Level Variants ને લોન્ચ કર્યું છે જે અગાઉ ના જુના variants (Tata Nexon Smart) કરતા ₹15,000 સસ્તું છે.
Tata Nexon ડીઝલ કાર માં પણ બે નવા Variants લોન્ચ કર્યા છે. જેમાં Tata Nexon Smart+ નામ નું New Entry Level variants લોન્ચ કર્યું છે, જે અગાઉ ના મોડલ કરતા ₹30,000 સસ્તું છે જયારે બીજું નવું મોડલ અગાઉ ના મોડલ કરતા ₹40,000 સસ્તું છે.
તાજેતરમાં જ મહિન્દ્રા તેની નવી કાર Mahindra XUV 3XO લોન્ચ કરી છે જેની સીધી સ્પર્ધા Tata Nexon સાથે થશે. Mahindra ની નવી કાર ના લોન્ચ પછી Tata એ પોતાની કાર Tata Nexon ની કિંમત માં ઘટાડો કર્યો છે.
ટાટા નેકસોન ના નવા વેરિયન્ટસ ની કિંમત | Tata Nexon New Variants 2024 Price
Tata Nexon પેટ્રોલ કાર માં Smart (O) નામના Variants ને લોન્ચ કર્યું છે જે અગાઉ ના જુના variants (Tata Nexon Smart) કરતા ₹15,000 સસ્તું છે. એટલે નવા variants Tata Nexon Smart (O) ની પ્રારંભિક કિંમત લગભગ ₹8 લાખ છે.
Tata Nexon ડીઝલ કાર માં પણ બે નવા Variants લોન્ચ કર્યા છે. જેમાં Tata Nexon Smart+ નામ નું New Entry Level variants લોન્ચ કર્યું છે, જેની કિંમત ₹8.90 લાખ છે. જ્યારે બીજા નવા variants Neoxn Smart+S ની કિંમત ₹9.40 લાખ છે.
Tata Nexon Smart (O) New Variants Price & Specifications (2024) (Petrol)
કંપનીએ તેની કોમ્પેક્ટ SUV ના New Variant માં કોઈ મિકેનિકલ ફેરફાર કર્યો નથી. જેમાં કાર 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે 118bhp નો પાવર અને 170Nm નો ટોર્ક ઉત્પન્ન કરશે અને 17.44 KM/L નું માઇલેજ આપશે.
આ વેરિયન્ટ માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન માં જ ઉપલબ્ધ છે સાથે 5-સ્પીડ ગિયર બોક્સ અને અલ્ટ્રાસોનિક રિવર્સ સિસ્ટમ પણ હશે.
Specifications | Details |
---|---|
ARAI Mileage | 17.44 kmpl |
Fuel Type | Petrol |
Engine Displacement | 1199 cc |
No. of Cylinders | 3 |
Max Power | 118.27 bhp @ 5500rpm |
Max Torque | 170 Nm @ 1750-4000rpm |
Seating Capacity | 5 |
Transmission Type | Manual |
Boot Space | 382 Litres |
Fuel Tank Capacity | 44 Litres |
Body Type | SUV |
Price (Ex-Showroom) | 8 Lakh |
Tata Nexon Smart + New Variants Price & Specifications (2024)(Diesel)
નવા ડીઝલ variants માં 1.5-લિટર ડીઝલ એન્જિન, જે 118hp અને 170Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ AMT તેમજ 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક transmission નો સમાવેશ થાય છે.
આ ડીઝલ કાર 1199CC ના એન્જીન સાથે આવશે જે 17.44KM/L નું માઇલેજ આપશે. જેમાં ઇકોનોમિ, સીટી, અને સ્પોર્ટ જેવા ડ્રાઈવ મોડ્સ હશે.
Specifications | Details |
---|---|
ARAI Mileage | 17.44 kmpl |
Fuel Type | Diesel |
Engine Displacement | 1199 cc |
No. of Cylinders | 3 |
Max Power | 118.27 bhp @ 5500rpm |
Max Torque | 170 Nm @ 1750-4000rpm |
Seating Capacity | 5 |
Transmission Type | Manual and AMT |
Boot Space | 382 Litres |
Fuel Tank Capacity | 44 Litres |
Body Type | SUV |
Price (Ex-Showroom) | 8.89 Lakh |
Tata Nexon Smart+S New Variants Price & Specifications (2024)(Diesel)
આ ડીઝલ વેરિયન્ટ મેનુઅલ અને ઔટોમોટિક બને વિકલ્પ આપશે, જેમાં 5 સ્પીડ ગીયરબોક્સ હશે અને મલ્ટી ડ્રાઈવ મોડ હશે. આ કાર ની માઇલેજ અને એન્જીન સ્પેસીફિકેશન ઉપરના મોડલ મુજબ જ હશે.
Specifications | Details |
---|---|
ARAI Mileage | 17.44 kmpl |
Fuel Type | Diesel |
Engine Displacement | 1199 cc |
No. of Cylinders | 3 |
Max Power | 118.27 bhp @ 5500rpm |
Max Torque | 170 Nm @ 1750-4000rpm |
Seating Capacity | 5 |
Transmission Type | Manual and AMT |
Boot Space | 382 Litres |
Fuel Tank Capacity | 44 Litres |
Body Type | SUV |
Price (Ex-Showroom) | 9.39 Lakh |
Also Read