AI ના યુગ માં Samsung પણ પાછળ નથી રહ્યું. જેમ જેમ દુનિયા AI ની સાથે ચાલે છે એમ હવે મોબાઈલ કંપની પણ પોતાની પ્રોડક્ટ માં AI ને ઉમેરવાનું ચાલુ કરી દીધું છે. એક રિપોર્ટ અનુસાર samsung તેના મોબાઈલ ના પાર્ટ્સ માં જેવા કે બેટરી માં AI નો ઉપયોગ ચાલુ કરી દીધો છે.
એક રિપોર્ટ અનુસાર samsung તેના upcoming મોબાઈલ Samsung Galaxy S25- 5G, Samsung Galaxy S25 Plus અને Samsung Galaxy S25 Ultra મોબાઈલ માં AI ની મદદ થી battry life 10% સુધી વધારવામાં માં સફળતા મેળવી છે. આ મોબાઈલ માં AI ની મદદ થી બેટરી લાઈફ કેવી રીતે વધારી છે તેની ચોક્કસ માહિતી હજી બહાર આવી નથી પણ કઈ પોસીબલ ટેકનોલોજી થી આ સફળતા મેળવી હશે એની માહિતી નીચે જણાવેલ છે.
બેટરી AI ફીચર | Samsung Galaxy S25 Battery AI Feature
રિપોર્ટ માં આ માહિતી હાઇલાઇટ કરવામાં આવી હતી કે દક્ષિણ કોરિયન ટેક જાયન્ટ કંપની Battery AI નામની નવી AI સુવિધા પર કામ કરી રહી છે અને આ સુવિધા કંપનીના Future ફ્લેગશિપ મોડલ્સ ના મોબાઈલ માં પાંચથી દસ ટકા બેટરી લાઈફ વધારશે. નોંધપાત્ર રીતે, તેમણે ઉલ્લેખ કર્યો નથી કે આ સુવિધા AI ની મદદ થી કેવી રીતે પ્રાપ્ત કરશે.
એવું માનવામાં આવે છે કે Samsung તેના Battery AI માં જૂની બેટરી-સેવિંગ સોફ્ટવેરની તકનીકોનો ઉપયોગ કરશે નહીં જે CPU અને GPU ને મેનેજ કરી બેટરી ને લાંબા સમય સુધી ચાલવા માટે મદદ કરે છે. જો કે CPU ને મેનેજ કરવા વાળી સિસ્ટમ સોફ્ટવેર આધારિત ફીચર હોવાથી, તે હાર્ડવેર લેવલ પર બેટરી લાઇફને સુધારશે નહીં.
Samsung Galaxy S25 ના Battery AI features માં AI ઔટોમોટિક ઓછા વપરાતા બેકગ્રાઉન્ડ apps ની activity બંધ કરી દેશે.આ માટે એક નવી setting સિસ્ટમ ઉમેરવામાં આવશે જે battery ની લાઈફ વધારી શકે. એટલે સેમસંગ નું બેટરી AI પોતાની સેલ્ફ સિસ્ટમ પ્રમાણે મોબાઈલ માં ઓછા વપરાતા અને વધારે બેટરી લાઈફ વાપરતા એપ્સ અને એક્ટિવિટી ને ઓપ્ટિમાઇજ કરી ને બેટરી ની લાઈફ વધારશે.
Upcoming Samsung Galaxy S25 Possible Features.
સેમસંગ નો આ નવો મોબાઈલ 12 GB RAM અને 256 GB Internal memory, 6.73 ની display સાથે આવશે. મોબાઇલ 5G Connectivity અને 4800 mAh ની બેટરી સાથે આવશે.
Feature | Specification |
---|---|
OS | Android v14 |
RAM | 12 GB |
Rear Camera | 108 MP (Wide Angle) |
12 MP (Telephoto) | |
12 MP (Ultra Wide) with autofocus | |
Internal Memory | 256 GB |
Display | 6.73 inches, 1800 x 3200 pixels, 144 Hz |
Battery | 4800 mAh Battery, 67W Fast Charging, 45W Wireless Charging, 10W Reverse Charging With Battery AI Feature |
Connectivity | 4G, 5G, VoLTE, Vo5G |
Bluetooth v5.3, WiFi, NFC | |
USB-C v3.2 | |
Price | ₹74,999( Expected) |
સેમસંગ ગેલેક્સી S25 ની કિંમત | Samsung Galaxy S25 5G Price in India
Samsung Galaxy S25 5G ની અપેક્ષિત price લગભગ ₹74,999 થી ચાલુ થશે. તેના અલગ અલગ Configuration અનુસાર ભાવ માં વધારો જોવા મળશે.આ પ્રમાણે Samsung Galaxy S25 Plus અને Samsung Galaxy S25 Ultra ની કિંમત માં પણ તેના કોન્ફિગ્રેશન પ્રમાણે વધારો જોવા મળી શકે છે.
Samsung Galaxy S25, Samsung Galaxy S25 Plus, Samsung Galaxy S25 Ultra Release Date
Samsung તેના galaxy Series ના મોબાઈલ ફેબ્રુઆરી મહિના માં જ Release કરે છે. તે અનુસાર January 2025 માં Samsung તેના ઉપકમિંગ Galaxy S25, Galaxy S25 Plus, Galaxy S25 Ultra ની લોન્ચ date Announce કરશે.અને ફેબ્રુઆરી 2025 માં Samsung તેના Upcoming Samsung Galaxy S25 સીરીઝ ના મોબાઈલ ને લોન્ચ કરશે.
FAQ:
Samsung Galaxy S25 સીરીઝ માં નવું ફીચર શુ હશે?
Samsung Galaxy S25 સીરીઝ માં Battery AI નામનું નવું ફીચર હશે જે બેટરી લાઈફ ને 10% સુધી વધારશે.
Also Read