Royal Enfield Hunter 350: રોયલ એનફિલ્ડ આ બાઈક નો ક્રેઝ તેની બુલેટ બાઈક જેવો જ છે. ખાસ કરીને જુવાનીયા માં આ બાઈક એટલી ફેમસ છે કે કંપની આ બાઈક ને ઓછા EMI માં વેચાણ માટે મૂકી છે.તમે માત્ર ₹5,023 રૂપિયા નો હપ્તો ચૂકવી ને Royal Enfield Hunter 350 બાઈક ને ખરીદી શકો છે.તો જાણો આ બાઈક ના ફીચર- કિંમત અને કેવી રીતે ઓછા હપ્તે આ બાઈક ને ખરીદી શકો છો.
રોયલ એનફિલ્ડ હન્ટર 350 બાઈક ની કિંમત | Royal Enfield Hunter 350 Price
આ બાઈક ના કુલ ત્રણ મોડલ છે જેમાં રેટ્રો ફેક્ટરી નામના મોડલ ની કિંમત ₹1,49,000 (Ex-showroom) ની છે. જ્યારે બીજા મોડલ ની કિંમત ₹1,69,000 અને ત્રીજા મોડલ ની કિંમત ₹1,74,000 રૂપિયા ની છે. આ ત્રણેય મોડલ સરખું જ માઇલેજ આપે છે.આ બાઈક ના સસ્તા અને મોંઘા મોડલ ની બાઈક માં શુ ફરક છે એ જાણી લો.
રોયલ એનફિલ્ડ હન્ટર 350 બાઈક ના ફીચર | Royal Enfield Hunter 350 Features
Engine: આ બાઈક નું એન્જિન 350CC નું હશે. જે 20 bhp નો પાવર અને 27 nm નો ટોર્ક જનરેટ કરશે. જેથી પાવરફુલ એન્જીન સાથે બાઈક ને જબરદસ્ત પાવર અને ટોર્ક મળશે.
Mileage: આ હન્ટર 350 બાઈક લગભગ 36 KM/L નું માઇલેજ આપશે. આ સાથે લગભગ રોયલ એનફિલ્ડ બધી બાઈક 30 થી 35 વચ્ચે જ માઇલેજ આપે છે.
Transmission: આ બાઈક 5-સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ સાથે આવશે.
Bike Weight: આ બાઈક માં 350CC નું એન્જીન અને બીજા હેવી પાર્ટ્સ હશે જેથી આ બાઈક નું વજન 181 KG જેટલું હશે.
Fuel Capacity: આ બાઈક માં 13 લિટર ની કેપેસિટી વાડી પટ્રોલ ટેન્ક હશે.
Colour Option: આ બાઈક ના ત્રણ મોડલ છે અને ત્રણેય મોડલ ના 10 કલર ઓપ્શન છે.
Feature | Details |
---|---|
Engine | 350CC, 20 bhp power, 27 nm torque |
Mileage | 36 KM/L |
Transmission | 5-speed manual gearbox |
Bike Weight | 181 KG |
Fuel Capacity | 13 liters |
Colour Options | 3 models, 10 color options each |
Price | Model 1: ₹1,49,000 (Spoke Wheel) Model 2: ₹1,69,000 (Alloy Wheel) Model 3: ₹1,74,000 (Alloy Wheel) |
આ બાઈક નું સસ્તા મોડલ અને મોંઘા મોડલ માં ફરક માત્ર એના વ્હીલ નો છે. સસ્તા મોડલ માં સ્પોક વ્હીલ આવે છે જયારે મોંઘા મોડલ માં અલોય વહીલ આવે છે.
Royal Enfield Hunter 350 બાઈક ને ₹5,023 ના હપ્તે કેવી રીતે ખરીદશો?
આ બાઈક ના રેટ્રો ફેક્ટરી નામના મોડલ ની બાઈક ની કિંમત ₹1,49,000 (Ex-showroom) ની છે. આ બાઈક નો EMI પ્લાન માત્ર ₹5,023 રૂપિયા થી ચાલુ થાય છે. જેમાં તમે ₹17,000 નો ડાઉન પેઇમેન્ટ આપી ને ખરીદી શકો છો.જેમાં તમને 36 મહિના સુધી આ હપ્તો ચૂકવાનો રહેશે.
બીજા મોડલ ની કિંમત ₹1,69,000 ની છે જે તમે ₹5,600 ના હપ્તે લઈ શકો છો. જ્યારે ત્રીજા મોડલ ની કિંમત ₹1,74,000 ની છે જે તમે ₹5,700 ના હપ્તે લઈ શકો છો.
Read Also: