Realme GT 6T: આજે એક announcement માં જાણીતી ટેક કંપની Realme એ જણાવ્યું કે 22 મેના રોજ તે નવો 5Gસ્માર્ટફોન ‘Realme GT 6T’ લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તેની આ માહિતી ઓફિશિયલ વેબસાઇટ અને ટ્વિટર હેન્ડલ પર આપી છે. આ મોબાઈલ 22 મે ના એમેઝોન પર થી ખરીદી શકાશે.આમ જોવા જઈએ તો Realme GT Series માં 2 વર્ષ પછી કોઈ નવો મોબાઈલ આવી રહ્યો છે.
આ સિવાય Realme એ સ્માર્ટફોનના અન્ય ફીચર્સ કે કિંમત વિશે માહિતી આપી નથી. પણ, ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમુક અંદાજીત ફીચર્સ અને કિંમત વિશે ની માહિતી લીક થયેલી છે. તો તેના આધારે અમે તમને આ સ્માર્ટફોન વિશે ની માહિતી જણાવી રહ્યા છીએ.
A truly turbulent #TopPerformer is on the way to steal the spotlight with its premium nano mirror design!
— realme (@realmeIndia) May 13, 2024
You can win the #realmeGT6T by sharing your excitement in 6 words. Use #realmeGT6T and tag 2 friends.
Launching on the 22nd May, 12 noon!
know more: https://t.co/EvpA5diVHA pic.twitter.com/9moKXZoWJc
Table of Contents
Realme GT 6T Expected Price | Realme GT 6T ની અંદાજીત કિંમત
આમ તો Realme એ તેના નવા મોબાઈલ Realme GT 6T ની કિંમત વિશે કોઇ પણ માહિતી આપી નથી પણ અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મોબાઈલ ની કિંમત લગભગ ₹30,000 થી ₹35,000 ની વચ્ચે હોઈ શકે છે.
આ સાથે મોબાઈલ માં Snapdragon 7+ Gen 3 પ્રોસેસર હશે, સાથે 100W નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, 50MP કેમેરા અને 12GB રેમ સાથે 256GB સ્ટોરેજ સાથે 5500mAh બેટરી જોવા મળી શકે છે.
Realme GT 6T Expected Specifications| Realme GT 6T ના અંદાજિત સ્પેસિફિકેશન
Realme GT 6T Mobile એ ગયા મહિને ચીન માં લોન્ચ થયેલ Realme GT Neo SE Mobile નું રિબ્રાન્ડ વર્ઝન છે. તેનું રિબ્રાન્ડ version ભારત માં હવે Realme GT 6T ના નામે લોન્ચ થશે. તેના આધારે આ મોબાઈલ ના ફીચર અને સ્પેસીફિકેશન જણાવી રહ્યા છીએ.
Ram અને Storage: Realme તેના નવા આવનારા સ્માર્ટફોનમાં બે સ્ટોરેજ વિકલ્પો આપી રહી છે. જેમાં 8GB Ram સાથે 128GB storage અને 12GB રેમ સાથે 256GB સ્ટોરેજ નો વિકલ્પ હોઈ શકે છે.
Rear or Back Camera: Realme GT 6Tની Back પેનલ ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે 50 મેગાપિક્સલનો નો કેમેરો અને પ્રાથમિક સેન્સર હશે, જ્યારે બીજો 8 મેગાપિક્સલ કેમેરા ની સાથે ડેપ્થ સેન્સર અને LCD ફ્લેશ હશે.
Front Camera: ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો હોઈ શકે છે.
Display: Realme GT 6T સ્માર્ટફોન ની ડિસ્પ્લેય 120Hz રિફ્રેશ રેટ અને 2400×1080 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.78 ઇંચની ફુલ HD+ માં હશે. ડિસ્પ્લેની બ્રાઈટનેસ લગભગ 1600 nits હોઈ શકે છે.
Processor: Realme GT 6T સ્માર્ટફોન Android 14 પર આધારિત Qualcomm Snapdragon 7+ Gen 3 Processor સાથે આવશે.
Battery: Realme GT 6T સ્માર્ટફોનમાં પાવર બેકઅપ 5500mAh ની બેટરી સાથે 100W નું ફાસ્ટ ચાર્જિંગ ની સાથે આવશે.
Connectivity: આ નવો સ્માર્ટફોન 5G Connectivity સાથે Wi-Fi 6 અને Bluetooth 5.4 અને USB Type-C Charging પોર્ટ સાથે આવશે.
Feature | Details |
---|---|
Display | 6.78-inch 1.5K AMOLED display with a 120Hz refresh rate |
Camera | 50MP primary sensor and an 8MP ultra-wide-angle lens, 50MP Selfie Camera |
Storage | 8 GB RAM and 128 GB Internal Memory, 12 GB RAM and 256 GB Internal Memory |
Battery | 5,500 mAH with 100W fast Charging |
Processor | Qualcomm Snapdragon 7+ Gen 3 Processor |
Connectivity | 5G, Wi-Fi 6, Bluetooth 5.4 |
Expected Price | Between ₹30,000 to ₹35,000 |
FAQ:
Realme GT 6T મોબાઈલ ક્યારે લોન્ચ થશે?
Realme GT 6T મોબાઈલ 22,May 2024 ના 12:00PM વાગ્યે લોન્ચ થશે.
Realme GT 6T ની કિંમત કેટલી હશે?
Realme GT 6T ની કિંમત 30,000 થઈ 35,000 ની વચ્ચે હશે.
Realme GT 6T ને કયાથી ખરીદી શકાસે.
Realme GT 6T 22,May 2024 ના 12:00PM વગ્યે એમેઝોન પરથી ખરીદી શકાશે
Read Also