Poco F6 મોબાઈલ આજે થશે Global Launch – જાણો ફીચર અને બીજુ

Xaiomi તેની Poco સીરીઝ નો Poco F6 ને 23 મે ના રોજ ગ્લોબલી લોન્ચ કરવા જઈ રહી છે. આ મોબાઈલ ને દુબઇ માં 3:00 PM (India Time: 4:30 PM) વાગ્યે Poco F6 મોબાઈલ નું લોન્ચિંગ કરશે.

આ લોન્ચિંગ સાથે મોબાઈલ દુનિયા ના બધા દેશ ની સાથે ભારત માં પણ લોન્ચ થશે. આ સાથે Poco F6 સીરીઝ ના મોબાઈલ ભારત માં ડેબ્યુ કરશે. આ મોબાઈલ ના અમુક ફીચર જે સામે આવ્યા છે તેના વિશે માહિતી આપી રહ્યા છીએ.

આ મોબાઈલ લેટેસ્ટ પ્રોસેસર Qualcomm Snapdragon 8s Gen 3 સાથે આવશે જે પાવરફુલ અને અત્યંત આધુનિક પ્રોસેસર છે. આ મોબાઈલ 120W ના ફાસ્ટ ચાર્જર સાથે આવશે. તથા 6.78 ઇંચ ની ડિસ્પ્લે અને એમાં 1.5K નું રિજોલ્યુએશન હશે.

Poco F6 ના ફીચર્સ અને પ્રાઇસ | Poco F6 Features and Price

FeatureDetails
Display6.78-inch WQHD AMOLED, 1.5K resolution
Performance & StorageQualcomm Snapdragon 8s Gen 3, up to 16GB RAM, up to 1TB internal memory
Rear CameraDual: 50MP (main) + 8MP (ultra-wide), Sony sensors
Front Camera20MP with Image 800 Fusion Sensor
Battery5000 mAh, USB-C 120W charger
Price₹39,999 (approximate) (Base Modal)

RAM AND STORAGE: આ મોબાઈલ નું એક મોડલ 12GB RAM +256GB ની ઇન્ટરનલ સ્ટોરજ સાથે આવશે. બીજું મોડલ મોડલ 12GB RAM +512GB ની ઇન્ટરનલ સ્ટોરજ અને ત્રીજું મોડલ મોડલ 16GB RAM + 1TB ની ઇન્ટરનલ સ્ટોરજ સાથે આવશે.

Display : આ મોબાઈલ ની ડિસ્પ્લે 6.78 ઇંચ ની WQHD હશે. જેમાં AMOLED 1.5K નું રિજોલ્યુએશન હશે.

Performance and Storage : આ મોબાઈલ લેટેસ્ટ પ્રોસેસર Qualcomm Snapdragon 8s Gen 3 ની સાથે આવશે. સાથે આ મોબાઈલ 16GB સુધી ની RAM અને 1TB સુધી ની ઇન્ટરનલ મેમરી હશે.

Camera:
આ મોબાઈલ ડ્યુઅલ બેક કેમેરા સાથે આવશે જેનો મેઈન કેમરો 50MP નો હશે જ્યારે બીજો કેમેરો 8MP નો અલ્ટ્રા વાઈડ કેમેરો હશે. બને કેમેરા સોની ના હશે અને સેન્સર સાથે આવશે. જયરે 20MP નો ફ્રન્ટ સેલ્ફી કેમેરો હશે.

Battery: આ મોબાઈલ ની બેટરી 5,000 mAh ની હશે જેમાં usb c type 120W નું ચાર્જર હશે.કંપની જણાવે છે કે આ મોબાઈલ માત્ર 19 મિનિટ માં ફૂલ ચાર્જ થઈ જશે.

Price: આ મોબાઈલ ત્રણ અલગ અલગ મોડલ માં લોન્ચ થયો છે, તો મોબાઈલ ના બેસ મોડલ ની અંદાજીત કિંમત ભારત માં ₹39,999 રૂપિયાની હશે. જે તેના મોડલ મુજબ વધશે.

Colour Option: આ મોબાઈલ બે કલર ઓપ્શન જેવા કે વાઇટ અને બ્લેક કલર ના વિકલ્પ માં આવશે.

આ મોબાઈલ 4th જનરેશન લિકવિડકૂલ ટેકનોલોજી સાથે આવશે. Poco F6 માં AI ફેસ અનલોક નું ફીચર હશે જે મોબાઈલ ની સિક્યુરિટી માં વધારો કરશે.

Poco F6 ના આ ફીચર ની માહિતી લિમિટેડ છે.જે mi.com ની ઓફિશિયલ વેબસાઈટ પર  અવેલેબલ છે. જ્યારે અમુક બીજા ફીચર્સ ગ્લોબલ લોન્ચ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યા છે.

Poco F6 મોબાઈલ ભારત માં કયારે અને ક્યાંથી ખરીદી શકાશે એની માહિતી હજી સામે આવી નથી પણ કંપની ટૂંક સમય માં જ માહિતી આપશે.

Read Also:

FAQ:

Which Sensor used in Poco F6 Camera ?

Sony sensors and Image 800 Fusion Sensor used in Poco FY Camera

What is AnTuTu Score of Poco F6 Mobile?

Poco FY AnTuTu score is 1,509,605.

Where to buy Poco F6?

Poco F6 Mobile sale start soon on flipkart

Leave a Comment