Poco F6 5G મોબાઈલ ભારત માં લોન્ચ થઈ ચૂક્યો છે. આ મોબાઈલ નીં પહેલી સેલ 29 મે બુધવાર ના રોજ ફ્લિપકાર્ટ પર થશે. Xaiomi તેની Poco સીરીઝ નો Poco F6 મોબાઈલ ને 23 મેં ના દુબઇ ના એક ઇવેન્ટ માં ગ્લોબલી લોન્ચ કર્યો હતો. આ સાથે તે ભારત માં પણ લોન્ચ થયો અને હવે એની પહેલી સેલ ફ્લિપકાર્ટ પર થવા જઈ રહી છે.તો જાણો આ મોબાઈલ ના ફીચર અને કિંમત.
આ મોબાઈલ લેટેસ્ટ પ્રોસેસર Qualcomm Snapdragon 8s Gen 3 સાથે આવશે જે પાવરફુલ અને અત્યંત આધુનિક પ્રોસેસર છે. આ મોબાઈલ 120W ના ફાસ્ટ ચાર્જર સાથે આવશે. તથા 6.67 ઇંચ ની ડિસ્પ્લે અને એમાં 1.5K નું રિજોલ્યુએશન હશે. આ મોબાઈલ Iceloop સિસ્ટમ સાથે આવશે જે મોબાઈલ ને ગરમ થતા રોકશે.
The celestial revelation of #GodModeOn is upon us!
— POCO India (@IndiaPOCO) May 28, 2024
First sale tomorrow at 12PM IST on @Flipkart
Know More👉https://t.co/EIbBn7VftY#POCOF65G #POCOIndia #POCO #MadeOfMad #Flipkart pic.twitter.com/GcBWwZLXTq
Poco F6 5G મોબાઈલ ની પ્રાઇસ | Poco F6 5G Price
પોકો એ તેની F6 સીરીઝ માં ત્રણ વેરિયન્ટ લોન્ચ કર્યા છે. એક વેરિયન્ટ 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે આવશે. આ વેરિયન્ટ ની કિંમત રૂ29,999 ની છે. જ્યારે બીજું વેરિયન્ટ 12 GB RAM અને 256GB સ્ટોરેજ સાથે આવશે, જેની કિંમત ₹31,999 ની છે.જયારે ત્રીજા વેરિયન્ટ માં 12GB RAM અને 512GB ની સ્ટોરેજ આવશે. આ વેરિયન્ટ ની કિંમત રૂ 33,999 ની છે.
આ મોબાઈલ નો EMI પ્લાન ₹2,500/month થી ચાલુ થાય છે. સાથે SBI, ICICI અને HDFC બેન્ક ના ક્રેડિટ કાર્ડ – ડેબિટ કાર્ડ પર ₹2,000 નો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે.આ મોબાઈલ ને ઓનલાઈન ખરીદવા પર કેશ ઑન ડિલિવરી નો ઓપશન અવેલેબલ નથી.
Poco F6 5G મોબાઈલ ના ફીચર | Poco F6 5G Features
Feature | Details |
---|---|
Display | 6.67-inch WQHD AMOLED with 1.5K resolution |
Processor | Latest Qualcomm Snapdragon 8s Gen 3, octa-core, 3GHz processor |
RAM and Storage | Three variants: 8GB+256GB, 12GB+256GB, 12GB+512GB |
Camera | Dual back cameras: 50MP main camera and 8MP ultra-wide camera (both Sony sensors), 20MP front camera |
Battery | 5,000 mAh with USB C type 90W charger |
Colour Options | Black, Titanium |
Connectivity | 5G connectivity, Wi-Fi, Bluetooth 5.4 |
Price | ₹29,999 upto ₹33,999 in India |
Display : આ મોબાઈલ ની ડિસ્પ્લે 6.67 ઇંચ ની WQHD હશે. જેમાં AMOLED 1.5K નું રિજોલ્યુએશન હશે.
Performance : આ મોબાઈલ લેટેસ્ટ Qualcomm Snapdragon 8s Gen 3 | octa core | 3GHz પ્રોસેસર ની સાથે આવશે.
RAM and Storage: આ મોબાઈલ માં કુલ ત્રણ વેરિયન્ટ છે. જેમાં 8GB+256GB સ્ટોરેજ, 12GB+256GB સ્ટોરેજ અને 12GB+512GB સ્ટોરેજ સાથે આ મોબાઈલ આવશે.
Camera:
આ મોબાઈલ ડ્યુઅલ બેક કેમેરા સાથે આવશે જેનો મેઈન કેમરો 50MP નો હશે જ્યારે બીજો કેમેરો 8MP નો અલ્ટ્રા વાઈડ કેમેરો હશે. બને કેમેરા સોની ના હશે અને સેન્સર સાથે આવશે. જયરે 20MP નો ફ્રન્ટ સેલ્ફી કેમેરો હશે.
Battery: આ મોબાઈલ ની બેટરી 5,000 mAh ની હશે જેમાં usb c type 90W નું ચાર્જર હશે.
Colour Option: આ મોબાઈલ બે કલર ઓપ્શન માં આવશે, જેમાં બ્લેક કલર અને ટાઈટેનિયમ કલર સામેલ છે.
Connectivity: આ મોબાઇલ 5G કોનેકટીવીટી, Wi-Fi અને Bluetooth 5.4 ના ફીચર સાથે આવશે.
Price: આ મોબાઈલ ની કિંમત ભારત માં ₹29,999 રૂપિયા થી શરૂ થાય છે અને ₹33,999 સુધી ની છે.
Poco F6 5G ના અલ્ટરનેટિવ મોબાઇલ | Poco F6 5G’s Alternative Mobile
Realme GT 6T
- આ મોબાઈલ 6.78 inch ના ડિસ્પ્લે સાથે આવે છે, જેની 8GB થી લઇ 12GB ની રેમ અને 256GB ની સ્ટોરેજ છે.
- 50MP+8MP નો ડ્યુઅલ રિયર કેમેરો અને 32MP નો સેલ્ફી કેમેરો છે.
- 5,500 mAh ની બેટરી છે. 120W નું ફાસ્ટ ચાર્જર છે.
- આ મોબાઈલ ની કિંમત ₹30,985 રૂપિયા ની છે.
Moto Edge 50 Pro
- આ મોબાઈલ 6.7 inch ના P-Oled ડિસ્પ્લે સાથે આવે છે.
- આ મોબાઈલ 8GB થી લઇ 12GB ની રેમ અને 128 થી લઈને 512GB સુધી ની સ્ટોરેજ છે.
- 50MP+10MP+13MP ના ટ્રિપલ રિયર કેમેરા અને 50MP નો સેલ્ફી કેમેરો છે.
- 4,500 mAh ની બેટરી છે. 125W નું વાયર ફાસ્ટ ચાર્જર છે.
- આ મોબાઈલ ની કિંમત ₹28,999 રૂપિયા થી શરૂ થાય છે.
Read Also: