Motorola Edge 50 Ultra: ભારત માં લોન્ચ થવા જઈ રહયો છે દુનિયાનો પહેલો વુડન ફિનિશ ફોન
Motorola Edge 50 Ultra: મોટોરોલા ઇન્ડિયા દ્વારા દુનિયા નો પહેલો નેચરલ વુડન ફિનિશ મોબાઈલ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ મોબાઈલ 18 જૂન ના રોજ ભારત માં લોન્ચ કરવામાં આવશે. …