Oppo Reno 12 : Oppo એ તેની Reno 12 series ને 23 may 2024 ના રોજ ચીન માં લોન્ચ કરવા જઈ રહી છે. આ Oppo Reno 12 Series માં Oppo Reno 12 અને Oppo Reno 12 Pro સ્માર્ટફોન નો સમાવેશ થાય છે. Oppo ની આ સીરીઝ Oppo Reno 11 ની ફોલોઅપ સીરીઝ છે જે ને ભારત માં 12 જાન્યુઆરી ના લોન્ચ કરવામાં આવી હતી.
એક પોસ્ટમાં, Oppo એ પુષ્ટિ કરી છે કે Oppo Reno 12 સિરીઝ ચીનમાં 23 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. આ પોસ્ટ ની અનુસાર મોબાઈલ ને ‘સિલ્વર’ લુકમાં ટીઝ કરવામાં આવ્યું છે જે થઈ કહી શકાય કે આ નવો Reno 12 ફોન સિલ્વર ફિનિશ સાથે લાવવામાં આવશે.
Oppo Reno 12 સીરીઝ ના અંદાજિત ફીચર્સ | Oppo Reno 12 Series Features
Feature | Details |
---|---|
Processor | The Oppo Reno 12 may come with a Dimensity 8250 processor and the Oppo Reno 12 Pro may feature a Dimensity 9200+ processor. |
Camera | Both mobile phones in the Oppo Reno 12 Series may come with a 50MP triple rear camera and a 50MP front selfie camera. |
Display | The display of these mobile phones may be 6.7 inches with a 1.5K resolution. |
Battery | These mobile phones may feature a 5,000 mAh battery with 80W fast charging. |
Processor: Oppo Reno 12 ફોન માં Dimencsity 8250 પ્રોસેસર અને Oppo Reno 12 Pro માં Dimensity 9200+ નું આધુનિક પ્રોસેસર જોવા મળી શકે છે.
Camera: Oppo Reno 12 Series ના બને મોબાઈલ 50MP ના ટ્રિપલ બેક કેમેરા સાથે આવી શકે છે અને સાથે 50MP નો ફ્રન્ટ સેલ્ફી કેમેરો આવી શકે છે.
Display: આ મોબાઈલ નું ડિસ્પ્લેય 6.7 ઇંચ અને 1.5K રિજોલ્યુશન સાથે આવી શકે છે.
RAM and Storage: આ મોબાઈલ માં 12GB ની રેમ હશે અને 512GB ની ઇન્ટરનલ મેમરી હશે.
Battery: આ મોબાઈલ માં 5,000 mAh ની બેટરી અને 80W નું ફાસ્ટ ચાર્જર સાથે આવી શકે છે.
Oppo Reno 12 અને Oppo Reno 12 Pro ની પ્રાઇસ
Oppo એ તેની પોસ્ટ માં આ સિરીઝ ના મોબાઈલ ની પ્રાઇસ વિશે કોઈ પણ માહિતી આપી નથી પણ એક મીડિયા રિપોર્ટ અનુસાર અંદાજીત Oppo Reno 12 મોબાઈલ 8GB+128GB સાથે ₹32,000 માં આવશે. જ્યારે Oppo Reno 12 Pro 12GB+256GB સાથે અંદાજિત ₹41,000 માં લોન્ચ કરવામાં આવશે.
Oppo Reno 12 સીરીઝ ના સ્પર્ધક | Possible Competitor of Oppo Reno 12 Series
Oppo Reno 12 Series ના મોબાઈલ ની સીધી ટક્કર Vivo V30 Pro અને Oneplus 12R ની સાથે થશે. જે ભારત માં મિડ રેન્જ સ્માર્ટફોન માર્કેટ માં સારી પકડ જમાવી ચુક્યા છે.
Vivo V30 Pro
- આ મોબાઈલ 6.78 inch ના ડિસ્પ્લે સાથે આવે છે જેની 8 GB RAM છે.
- 50MP+50MP+50MP નો રિયર કેમેરો અને 50MP નો વાઈડ એન્ગલ સેલ્ફી કેમેરો છે.
- 5000 mAh ની બેટરી છે. 80W નું ફાસ્ટ ચાર્જર છે.
- આ મોબાઈલ ની કિંમત ₹41,070 રૂપિયા ની છે.
One Plus 12R
- આ મોબાઈલ 6.7 inch ના ડિસ્પ્લે સાથે આવે છે જેની 8 GB RAM છે.
- 50MP+8MP+2MP નો રિયર કેમેરો અને 16MP નો સેલ્ફી કેમેરો છે.
- 5500 mAh ની બેટરી છે અને 100W નું સુપર ફાસ્ટ ચાર્જર આવે છે.
- આ મોબાઈલ ની કિંમત ₹39,990 રૂપિયા ની છે.
Read Also