Oppo F27 Pro+: ઓપ્પો તેનો 5G સ્માર્ટફોન ભારતીય બજાર માં લોન્ચ કરવા જઈ રહ્યો છે. આ સ્માર્ટફોન નું નામ છે Oppo F27 Pro+ જે ચીન માં પહેલા થી લોન્ચ થઈ ચુક્યો છે. હવે ભારત માં લોન્ચ થવા જઈ રહ્યો છે.
આ મોબાઈલ ભારત નો પહેલો IP69 સર્ટિફાઇડ મોબાઈલ હશે. એટલે આ મોબાઈલ ડસ્ટ, વોટર સામે સારું એવું રેસિસ્ટન્સ આપશે. સાથે સાથે આ ભારત નો સૌથી સસ્તો વોટરપ્રુફ મોબાઈલ હશે. Oppo કંપની કલાઈમ કરે છે કે આ મોબાઈલ લગભગ દોઢ કલાક સુધી પાણી માં રહી ને ચાલુ કન્ડિશન માં રહી શકે છે.
Introducing the new #OPPOF27ProPlus5G, where innovation meets style. Launching on 13th June 2024, stay tuned!#DareToFlaunt pic.twitter.com/muA9jLQnpp
— OPPO India (@OPPOIndia) June 7, 2024
Oppo F27 Pro+ Launch Date and Price
આ મોબાઈલ ના લોન્ચ ડેટ ની વાત કરીએ તો આ મોબાઈલ ભારત માં 13 જૂન 2024 ગુરુવારે ના 12:00 PM (IST) વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ મોબાઈલ ની સેલ ફ્લિપકાર્ટ અને એમેઝોન બને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર લાઈવ કરવામાં આવશે. આ મોબાઈલ 8GB+128GB અને 8GB+256GB ના કોન્ફિગ્રેશન સાથે આવશે. એટલે ટોપ મોડલ ની કિંમત ₹30,000 રૂપિયા સુધી ની હશે.
Oppo F27 Pro+ Features and specifications
Oppo F27 Pro+ મોબાઈલ પાવરફુલ MediaTek Dimensity 7050 ચિપસેટ પ્રોસેસર સાથે આવશે. આ મોબાઈલ માં ડ્યુઅલ બેક કેમેરા અને એક સેલ્ફી કેમેરા હશે. જ્યારે 5,000 mAh ની બેટરી હશે. આ ભારત નો પહેલો IP69 રેટેડ ફોન છે. એનો અર્થ છે કે આ મોબાઈલ ધૂળ, ગંદકી અને પાણી સામે સારું રક્ષણ આપશે.
Feature | Details |
---|---|
Display | 6.7-inch AMOLED, 120Hz refresh rate, |
Performance | MediaTek Dimensity 7050 processor, 8GB RAM, 128GB/256GB internal storage |
Camera (Rear) | Dual setup: 64MP wide main camera, 2MP macro camera |
Camera (Front) | Single setup: 8MP wide selfie camera |
Colour Options | Dusk Pink, Midnight Navy |
Battery and Charger | 5,000 mAh battery, 67W charger (charges 56% in 20 minutes) |
Oppo F27 Pro+ Display
આ મોબાઈલ માં 6.7 ઇંચ ની AMOLED ડિસ્પ્લે હશે જે 120hz ના રિફ્રેશ રેટ સાથે આવશે. જયારે 1080×2412 ના પિક્સેલ રિસોલ્યુસન સાથે આવશે જે આ મોબાઈલ ને અવેસમ લુક આપે છે.
Oppo F27 Pro+ Performance
Oppo F27 Pro+ મોબાઈલ પાવરફુલ MediaTek Dimensity 7050 પ્રોસેસર સાથે આવશે. આ પ્રોસેસર એક શક્તિશાળી મોબાઈલ પર્ફોમન્સ નો વિકલ્પ પૂરો પાડે છે. આ મોબાઈલ માં 8GB RAM અને 128GB સુધી ની ઇન્ટરનલ મેમરી આવશે.જયારે બીજા કોન્ફિગ્રેશન માં 8GB RAM અને 256GB સુધી ની ઇન્ટરનલ મેમરી આવશે,જે મોબાઈલ ને મલ્ટી ટાસ્કિનગ કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે.
Oppo F27 Pro+ Camera
આ મોબાઈલ ડ્યુઅલ બેક કેમેરા સેટઅપ સાથે આવશે. જેમાં 64MP નો વાઈડ મેઈન કેમેરો + 2MP નો મેક્રો કેમેરો હશે.જે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ક્રિએટિવ અનુભવ પૂરો પાડે છે.Oppo F27 Pro+ સ્માર્ટફોન સિંગલ સેલ્ફી કેમેરા સાથે આવશે. જેમાં 8MP નો વાઈડ કેમેરો કેમેરા શામેલ છે.
Oppo F27 Pro+ Colour Options
Oppo F27 Pro+ મોબાઈલ કુલ બે કલર ઓપ્શન શામેલ છે. જેમાં Dusk Pink અને Midnight Navy કલર માં મોબાઈલ ને ફેન્ટાસ્ટિક લુક મળે છે.
Oppo F27 Pro+ Battery and Charger
આ મોબાઈલ એક શાનદાર 5,000 mAh ની બેટરી સાથે આવશે. જેમાં 67W નું ચાર્જર આવશે. જે મોબાઈલ ને 20 મિનિટ માં 56% સુધી ચાર્જ કરી નાખશે. માટે આ ફાસ્ટ ચાર્જર મોબાઈલ ના બેટરી પર્ફોર્મન્સ ને જાળવી રાખશે.
Oppo F27 Pro+ Connectivity and other Features
આ મોબાઈલ 5G ડ્યુઅલ સિમ કોનેકટીવીટી સાથે આવશે. જેમાં wifi 802 અને bluetooth 5.4 જેવા ફીચર સાથે આવશે. આ મોબાઈલ માં USB C type ચાર્જર સાથે આવશે. આ મોબાઈલ અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સિક્યુરિટી સિસ્ટમ આવશે. જયારે IP69 રેટિંગ એટલે ડસ્ટ અને વોટર રેસિસ્ટન્સ જેવા ફીચર સાથે આવશે.
- Xiaomi 14 CIVI Launch Date and Price: 32 MP ના ડ્યુઅલ સેલ્ફી કેમેરા જેવા ફીચર સાથે જલ્દી ભારત માં થશે લોન્ચ
- Motorola Edge 50 Ultra: ભારત માં લોન્ચ થવા જઈ રહયો છે દુનિયાનો પહેલો વુડન ફિનિશ ફોન
FAQ:
What is the price of Oppo F27 Pro+
Oppo F27 pro+ may be launch at upto ₹30,000 rupees in India
What Processor is in the Oppo F27 Pro+ Mobile?
This mobile launch with MediaTek Dimensity 7050 Processor.