Nothing Phone 2a Special Edition લોન્ચ થવા જઈ રહ્યું છે. આ સ્પેશિયલ એડિશન મોબાઇલ ની બેક પેનલ ને થોડુક રંગીન બનાવામાં આવ્યું છે. આ Special Edition મોબાઇલ ઓરિજિનલ મોબાઈલ જેવો જ છે પણ તેની બેક પેનલ ને લાલ, પીળા અને લીલા રંગ ના એલિમેન્ટ થી રંગીન બનાવવામાં આવ્યું છે. આ Nothing Phone (2a) Special Edition મોબાઈલ 5 જૂને ભારત માં લોન્ચ થશે.
આ મોબાઈલ માં લેટેસ્ટ Dimensity 7200 pro | octa Core નું પ્રોસેસર છે. જે મોબાઇલ ને પાવરફુલ અને અત્યંત આધુનિક બનાવે છે. આ મોબાઈલ 6.7 ઇંચ ની ફલેક્સિબલ ડિસ્પ્લે સાથે આવે છે. જ્યારે 5,000 mAh ની બેટરી આવે છે.
Phone (2a) Special Edition | 5 Jun, 5 PM available on Flipkart.
— Nothing India (@nothingindia) May 29, 2024
Simple. Colourful. Powerful.
For our newest update, we went back to the basics and created a beautiful union of the three primary colours – red, blue and yellow. And that’s how Phone (2a) Special Edition was born. pic.twitter.com/QPmdVVxiLw
Nothing Phone 2a Special Edition ની કિંમત
Nothing Phone 2a મોબાઈલ ના ત્રણ વેરિયન્ટ છે. એક વેરિયન્ટ 8GB RAM અને 128GB સ્ટોરેજ સાથે આવશે. આ વેરિયન્ટ ની કિંમત રૂ23,999 ની છે. જ્યારે બીજું વેરિયન્ટ 8 GB RAM અને 256GB સ્ટોરેજ સાથે આવશે, જેની કિંમત ₹25,999 ની છે.જયારે ત્રીજા વેરિયન્ટ માં 12GB RAM અને 256GB ની સ્ટોરેજ આવશે. આ વેરિયન્ટ ની કિંમત રૂ 27,999 ની છે. આમ આ સ્પેશિયલ એડિશન પણ ત્રણ વેરિયન્ટ માં લોન્ચ થશે. જેની કિંમત ઉપર મુજબ તેના રેમ અને સ્ટોરેજ પરથી ₹23,999. ₹25,999 અને ₹27,999 ની હશે.
આ મોબાઈલ નો EMI પ્લાન ₹1,368/month થી ચાલુ થાય છે. સાથે Axis બેન્ક ના ક્રેડિટ કાર્ડ – ડેબિટ કાર્ડ થી ખરીદી પર ₹1,000 નો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે. આ મોબાઈલ ને flipkart પર ખરીદવા પર કેશ ઑન ડિલિવરી નો ઓપશન અવેલેબલ નથી.
Nothing Phone 2a સ્પેશિયલ એડિશન ના ફીચર | Nothing Phone 2a Special Edition Features
આ Nothing Phone 2a અને એના સ્પેશિયલ એડિશન મોબાઈલ ના ફીચર માં કોઈ બદલાવ નથી. સ્પેશ્યલ એડિશન માં માત્ર એની બેક પેનલ જેમ કે કેમરા ની ચારેય તરફ લીલા, પીળા અને લાલ રંગના ના એલિમેન્ટ થી રંગીન બનાવામાં આવ્યું છે.
Feature | Details |
---|---|
Display | AMOLED 6.7-inch flexible display, HDR10+, 700 nits type |
Processor | Dimensity 7200 Pro, octa-core |
RAM & Storage | Three variants: 8GB+128GB, 8GB+128GB, and 12GB+256GB |
Camera | Dual back cameras: 50MP wide, 50MP ultra-wide, 32MP front selfie camera |
Battery | 5,000 mAh battery with USB-C type 45W charger |
Colour Options | Three color options: Black, Blue, and White. Special Edition color to be launched. |
Connectivity | 5G connectivity, Wi-Fi, Bluetooth 5.3 |
Security | Under-display fingerprint sensor, face unlock |
Price | ₹23,999 to ₹27,999 in India |
AnTuTu Score | 578493 (v9) and 684574 (v10) |
Display : આ મોબાઈલ માં AMOLED 6.7 ઇંચ ની ફલેક્સિબલ ડિસ્પ્લે છે. જે HDR10+, 700 nits ટાઈપ ની હશે.
Processor : આ મોબાઈલ માં Dimensity 7200 pro | octa Core નું પ્રોસેસર છે|
RAM and Storage: આ મોબાઈલ માં કુલ ત્રણ વેરિયન્ટ છે. જેમાં 8GB+128GB સ્ટોરેજ, 8GB+128GB સ્ટોરેજ અને 12GB+256GB સ્ટોરેજ નું ઓપ્શન છે.
Camera:
આ મોબાઈલ ડ્યુઅલ બેક કેમેરા છે જેનો મેઈન કેમરો 50MP wide હશે જ્યારે બીજો 50MP નો અલ્ટ્રા વાઈડ કેમેરો હશે. જયારે 32MP નો ફ્રન્ટ સેલ્ફી કેમેરો હશે.
Battery: આ મોબાઈલ ની બેટરી 5,000 mAh ની હશે જેમાં usb c type 45W નું ચાર્જર હશે.
Colour Option: આ મોબાઈલ ત્રણ કલર ઓપ્શન માં અત્યારે અવેલેબલ છે, જેમાં બ્લેક કલર, બ્લ્યુ કલર અને વાઇટ કલર સામેલ છે, જયારે ચોથું કલર ઓપશન Special Edition હવે લોન્ચ થશે.
Connectivity: આ મોબાઇલ 5G કોનેકટીવીટી, Wi-Fi અને Bluetooth 5.3ના ફીચર સાથે આવશે.
Security: આ મોબાઇલ અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક જેવા ફીચર સાથે આવશે.
Price: આ મોબાઈલ ની કિંમત ભારત માં ₹23,999 રૂપિયા થી શરૂ થાય છે અને ₹27,999 સુધી ની છે.
AnTuTu Score: આ મોબાઈલ નો AnTuTu સ્કોર 578493 (v9) અને 684574 (v10) છે.
Nothing Phone 2a Special Edition ક્યાંથી ખરીદી શકાશે?
આ Nothing Phone 2a Special Edition મોબાઈલ 5 જૂન ના રોજ ભારત માં લોન્ચ થશે. જેને 5 જૂન ના 5:00 PM (IST) વાગ્યે થી Flipkart પર થી ખરીદી શકાશે. આ મોબાઈલ ની ફ્લિપકાર્ટ પર થી ખરીદી પર કેશ ઑન ડિલિવરી નો ઓપશન અવેલેબલ નથી.
જયારે Flipkart પર આ મોબાઈલ નો EMI પ્લાન ₹1,368/month થી ચાલુ થાય છે. સાથે Axis બેન્ક ના ક્રેડિટ કાર્ડ – ડેબિટ કાર્ડ થી ખરીદી પર ₹1,000 નો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે.
Read Also:
- Poco F6 5G મોબાઈલ થયો લોન્ચ, 50MP નો કેમેરો અને 5,000mAh ની બેટરી – જાણો કિંમત
- Vivo X Fold 3 Pro : ભારત નો લાર્જેસ્ટ ફોલ્ડેબલ ફોન થશે 6 જૂન ના લોન્ચ
FAQ:
When Nothing Phone 2a Special Edition Launch in India?
Nothing Phone 2a Special Edition Launch on 5 June 2024 in India.
What is Special in Nothing Phone 2a Special Edition Mobile?
New Special Edition Mobile Comes with new colourful look of Back Panel.