Motorola Edge 50 Ultra: મોટોરોલા ઇન્ડિયા દ્વારા દુનિયા નો પહેલો નેચરલ વુડન ફિનિશ મોબાઈલ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ મોબાઈલ 18 જૂન ના રોજ ભારત માં લોન્ચ કરવામાં આવશે. લોન્ચ થતા પહેલા ફ્લિપકાર્ટ મારફતે મોબાઈલ ના ફીચર અને સ્પેસીફિકેશન ની જાણકારી બહાર આવી છે.
Motorola Edge 50 Ultra સ્માર્ટફોન 5G કોનેકટીવીટી સાથે લોન્ચ થશે. આ મોબાઈલ moto AI ફીચર સાથે આવશે, જે AI દ્વારા ફોટોસ અને વીડિયોસ નું Enhancement કરશે. આપેલ પ્રોમ્પ્ટ નું AI દ્વારા રિજલ્ટ આપશે. બીજું Smart Connect નામનું ફીચર આવશે જે સ્માર્ટફોન અને PC ને EFFORTLESS કનેક્ટ કરશે, સાથે બે ડિવાઇસ વચ્ચે નું Sharing પણ easy કરશે. તો જાણો આ મોબાઈલ ની કિંમત કેટલી હશે અને બીજા ક્યાં સ્પેસીફિકેશન હશે.
Table of Contents
Discover the world's first FSC-certified real wood body on a phone with the #MotorolaEdge50Ultra. Reflect your eco-conscious style & feel the natural beauty right in your hand.
— Motorola India (@motorolaindia) June 11, 2024
Launching 18 Jun @Flipkart, https://t.co/azcEfy2uaW & at leading retail stores#EffortlesslyIntelligent pic.twitter.com/d8dvdiRRpr
Motorola Edge 50 Ultra Launch Date and Price In India
Motorola Edge 50 Ultra મોબાઈલ 18 જૂન 2024 ના રોજ 12:00 PM (IST) વાગ્યે ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર લોન્ચ કરવામાં આવશે.
આ મોબાઈલ ત્રણ કલર ઓપશન માં રજૂ કરવામાં આવશે. મોબાઈલ ની કિંમત મોટોરોલા દ્વારા હજી સુધી જાહેર કરવામાં નથી આવી. આ મોબાઈલ ગ્લોબલ માં લોન્ચ થઈ ચૂક્યો છે જેની કિંમત ભારતીય રૂપિયા માં કેલ્ક્યુલેટ કરવામાં આવે તો લગભગ ₹90,000 રૂપિયા જેટલી હોઈ શકે છે.
Read Also:
- માર્કેટ માં આવી રહ્યો છે સૌથી સસ્તો વોટર પ્રુફ મોબાઈલ Oppo F27 Pro+
- Infinix Note 40 5G: પાવરફુલ બેક કેમેરા સેટઅપ સાથે થશે ભારત માં લોન્ચ.
Motorola Edge 50 Ultra Features and specifications
આ મોબાઈલ લેટેસ્ટ Qualcomm SM8635 Snapdragon 8s Gen ચિપસેટ પ્રોસેસર સાથે આવશે. આ મોબાઈલ માં ટ્રિપલ બેક કેમેરા અને એક સેલ્ફી કેમેરા હશે. જ્યારે 4,500 mAh ની બેટરી હશે. આ મોબાઈલ IP69 રેટેડ ફોન છે. એનો અર્થ છે કે આ મોબાઈલ ધૂળ, ગંદકી અને પાણી સામે સારું રક્ષણ આપશે.
Display
આ મોબાઈલ માં 6.7 ઇંચ ની P-OLED ડિસ્પ્લે હશે જે 144hz ના રિફ્રેશ રેટ સાથે આવશે. જે HDR10+ અને 2500 nits સાથે આવશે. જયારે 1220×2717 ના પિક્સેલ રિસોલ્યુસન સાથે આવશે જે આ મોબાઈલ ને અવેસમ લુક આપે છે.
Performance
Motorola Edge 50 Ultra મોબાઈલ પાવરફુલ Qualcomm SM8635 Snapdragon 8s Gen પ્રોસેસર સાથે આવશે. મોબાઈલ માં 12GB RAM અને 512GB સુધી ની ઇન્ટરનલ મેમરી આવશે. જ્યારે બીજા કોન્ફિગ્રેશન માં 16GB RAM અને 1TB સુધી ની ઇન્ટરનલ મેમરી સાથે આવશે. જે મોબાઈલ ને મલ્ટી ટાસ્કિનગ કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે.
Camera
આ મોબાઈલ ટ્રિપલ બેક કેમેરા સેટઅપ સાથે આવશે. જેમાં 50MP નો વાઈડ કેમેરો + 64MP નો ટેલેફોટો કેમેરો + 50MP નો અલ્ટ્રા વાઈડ કેમેરો હશે.જે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ક્રિએટિવ અનુભવ પૂરો પાડે છે.
Motorola Edge 50 Ultra સ્માર્ટફોન સિંગલ સેલ્ફી કેમેરા સાથે આવશે. જેમાં 50MP નો વાઈડ કેમેરો શામેલ છે.
Colour Options
આ મોબાઈલ કુલ ત્રણ કલર ઓપ્શન શામેલ છે. જેમાં Nordic Wood , Forest Grey અને Peach Fuzz કલર માં મોબાઈલ ને ફેન્ટાસ્ટિક લુક મળે છે.
Battery and Charger
આ મોબાઈલ એક શાનદાર 4,500 mAh ની નોન રિમુવેબલ બેટરી સાથે આવશે. જેમાં 125W નું વાયર ચાર્જર આવશે. જ્યારે 50W નું વાયરલેસ ચાર્જર આવશે. જે મોબાઈલ ના ચારજિંગ ટાઈમ ને ઘટાડશે અને મોબાઈલ ના બેટરી પર્ફોર્મન્સ ને જાળવી રાખશે.
Other Features
Motorola Edge 50 Ultra મોબાઈલ moto AI ફીચર સાથે આવશે ,જે યુઝર ને ટેક્સ્ટ પ્રોમ્પ્ટ દ્વારા ઇમેજ જનરેટ કરીને રિજલ્ટ સ્વરૂપ આપશે. આ મોબાઈલ 5G ડ્યુઅલ સિમ કોનેકટીવીટી સાથે આવશે. જેમાં wifi 802 અને bluetooth 5.4 જેવા ફીચર સાથે આવશે. આ મોબાઈલ માં USB C type ચાર્જર સાથે આવશે. આ મોબાઈલ અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સિક્યુરિટી સિસ્ટમ આવશે. જયારે IP69 રેટિંગ એટલે ડસ્ટ અને વોટર રેસિસ્ટન્સ જેવા ફીચર સાથે આવશે. આ મોબાઈલ ની બેક પેનલ વુડન, સિલિકોન અને એલ્યુમિનિયમ ફ્રેમ ફિનિશ સાથે આવશે.
When Motorola Edge 50 Ultra Launch in India?
Motorola Edge 50 Ultra mobile launched on 18 june 2024 at e-commerce platform flipkart.com
Motorola Edge 50 Ultra મોબાઈલ ની કિંમત કેટલી છે?
Motorola Edge 50 Ultra મોબાઈલ ની કિંમત ભારત માં ₹90,000 રૂપિયા ની હોઈ શકે છે.