Motorola Edge 50 Fusion: Motorola India એ તેનો નવો સ્માર્ટફોન Motorola Edge 50 Fusion લોન્ચ કરી દીધો છે.આ મોબાઈલ 3 કલર ઓપ્શન સાથે આવશે. જેમાં હોટપિંક ,માર્શમેલો બ્લ્યૂ અને ફોરેસ્ટ બ્લ્યૂ કલર નો સમાવેશ થાય છે.
Motorola Edge 50 Fusion Mobile માં 12GB સુધી ની RAM અને 256GB સુધી ની ઇન્ટરનલ મેમરી આવશે. સાથે 6.67 ઇંચ ની pOLED ની ડિસ્પ્લે અને 144hz રિફ્રેશ રેટ ની સ્ક્રીન આવશે. Motorola ના આ મોબાઈલ માં Qualcomm Snapdragon 7s Gen 2 નું પ્રોસેસોર હશે. જ્યારે બેટરી 5,000mAh ની હશે, અને ત્રણ કલર ઓપ્શન માં અવેલેબલ હશે.
મોટોરોલા એડજ 50 ફ્યુશન ની કિંમત |Motorola Edge 50 Fusion price
Motorola Edge 50 Fusion ના બેસ મોડલ જે 8GB+128GB સાથે આવશે તેની કિંમત ₹20,999 હશે. જ્યારે મોબાઇલ ના ટોપ મોડલ જે 12GB+256GB સાથે આવશે તે મોબાઈલ ની કિંમત લગભગ ₹23,999 ની હશે. આ સાથે ત્રણ અલગ અલગ કલર માં મોબાઈલ રજૂ કરવામાં માં આવ્યો છે તો તેના કલર ઓપ્શન પ્રમાણે મોબાઈલ ની કિંમત માં ફેરફાર હોઈ શકે છે.
Bring your favorite entertainment to life on a stunning 6.7" pOLED display with the #MotorolaEdge50Fusion with infinite contrast & cinematic color.
— Motorola India (@motorolaindia) May 17, 2024
Starting at just ₹20,999*, sale starts on 22nd May @flipkart, https://t.co/azcEfy1Wlo & all leading retail stores#OwnTheSpotlight
Motorola Edge 50 Fusion ના સ્પેસીફિકેશન અને ફીચર્સ | Motorola Edge 50 Fusion Features.
Feature | Specification |
---|---|
Operating System | Android 14-based MyUX |
SIM | Dual SIM |
Display | 6.7-inch full-HD+ (1,080 x 2,400 pixels) pOLED curved display |
Refresh Rate | 144Hz |
Touch Sampling Rate | 360Hz |
Peak Brightness | Up to 1,600 nits |
Processor | Qualcomm Snapdragon 7s Gen2 (4nm) |
RAM | 8GB Up to 12GB LPDDR4X |
Primary Camera | 50-megapixel with Sony LYT-700C sensor |
Ultra-wide Angle Camera | 13-megapixel, |
Front Camera | 32-megapixel, |
Storage | 128GB Up to 256GB UFS 2.2 |
Connectivity | 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth 5.2, GPS, NFC, USB Type-C |
Battery | 5,000 mAh with 80W Fast Charger |
Operating system
Motorola Edge 50 Fusion Android 14-આધારિત MyUX પર ચાલે છે, જે નવી Android સુવિધાઓ નો અનુભવ પ્રદાન કરે છે.
Display
આ મોબાઈલ માં 1,080 x 2,400 પિક્સેલના રિઝોલ્યુશન વળી 6.7-ઇંચની પૂર્ણ-HD+ pOLED Curved ડિસ્પ્લે છે. સ્ક્રીન ના સરળ વિઝ્યુઅલ્સ માટે 144Hz રિફ્રેશ રેટ અને 360Hz ની ટચ સેમ્પલિંગ રેટ ધરાવે છે.
Processor
Qualcomm Snapdragon 7s Gen2 નું 4nm પર બનેલું પ્રોસેસર હશે જે મોબાઈલ અને એપ્લિકેશન ની મલ્ટીટાસ્કીંગની માંગ માટે યોગ્ય છે.
RAM and Storage
મોટોરોલા એજ 50 ફ્યુઝન મોબાઈલ 12GB સુધીની RAM અને 256GB સુધી ની Internal Memory સાથે આવે છે.
Camera
આ મોબાઇલ માં Sony LYT-700C સેન્સર ની સાથે 50MP નો મેઈન કેમેરો હશે. જ્યારે 13-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરાનો પણ સમાવેશ થાય છે. અને 32MP નો ફ્રન્ટ સેલ્ફી કેમેરો હશે.
Connectivity
આ ફોન 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth 5.2, GPS, NFC અને USB Type-C પોર્ટ સહિત કનેક્ટિવિટી વિકલ્પ સાથે આવે છે.
Biometric Authentication
મોબાઈલ ની સુરક્ષા માટે, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે, જે વપરાશકર્તાઓને તેમના ફોનને ઝડપથી અને સુરક્ષિત રીતે અનલૉક કરવાની મંજૂરી આપે છે.
Battery
Motorola Edge Fusion મોબાઈલ 5,000 mAh બેટરીથી સજ્જ છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Price
સ્માર્ટફોનની કિંમત ₹22,999 અને ₹24,999 ની વચ્ચે છે, જે તેને મિડ-રેન્જ સેગમેન્ટમાં સ્પર્ધાત્મક કિંમતનો વિકલ્પ બનાવે છે.
Colour Options
આ સ્માર્ટફોન ત્રણ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જે વપરાશકર્તાઓને તેમની વ્યક્તિગત શૈલીને શ્રેષ્ઠ અનુરૂપ વેરિઅન્ટ પસંદ કરવાની મંજૂરી આપે છે.
Motorola Edge 50 Fusion મોબાઈલ ને ક્યાંથી અને ક્યારે ખરીદી શકાશે | How to Buy Motorola Edge 50 Fusion in India
Motorola Edge 50 Fusion મોબાઈલ ભારત માં 16 may 2024 ના રોજ લોન્ચ થઈ ચૂક્યો છે. જે ને 22 may ના રોજ Flipcart પરથી તથા મોટોરોલા ની વેબસાઈટ અને motorola ના ઓફિશ્યલ સ્ટોર પર થી ખરીદી શકાશે.
Motorola Edge 50 Fusion અલ્ટરનેટિવ મોબાઈલ | Motorola Edge 50 Fusion Alternative Mobile
Oneplus Nord CE4
- આ મોબાઈલ 6.7 inch ના ડિસ્પ્લે સાથે આવે છે જેની 8GB+128GB અને 8GB+256GB ની RAM અને સ્ટોરેજ છે.
- 50MP+8MP નો રિયર કેમેરો અને 16MP નો સેલ્ફી કેમેરો છે.
- 5500 mAh ની બેટરી છે. 100W નું ફાસ્ટ ચાર્જર છે.
- આ મોબાઈલ ની કિંમત ₹24,985 રૂપિયા ની છે.
Xiaomi Redmi Note 13 Pro
- આ મોબાઈલ 6.67 inch ના ડિસ્પ્લે સાથે આવે છે જેની 8GB+128 થી 16GB+512GB ની રેમ અને સ્ટોરજ આવે છે.
- 200MP+8MP+2MP નો રિયર કેમેરો અને 16MP નો સેલ્ફી કેમેરો છે.
- 5100 mAh ની બેટરી છે અને 67W નું સુપર ફાસ્ટ ચાર્જર આવે છે.
- આ મોબાઈલ ની કિંમત ₹25,999 રૂપિયા થી શરૂ થાય છે.
Read Also