Maruti Swift 2024 vs Maruti Swift 2023: પ્રાઇસ, માઇલેજ, ફીચર્સ માં કઈ ગાડી છે બેસ્ટ ?

Maruti Swift 2024 vs Maruti Swift 2023: હાલ માં જ મારુતિ એ તેની નવી Maruti Swift 2024 લોન્ચ કરી છે. આ કાર ને લોન્ચ પછી સારો પ્રતિસાદ મળ્યો એટલે માર્કેટ માં નવી Maruti Swift ની ઘણી ડિમાન્ડ છે. હવે માર્કેટ માં કન્ફ્યુઝન પેદા થશે કે નવી મારુતિ સ્વિફ્ટ સારી કે પછી જૂની મારુતિ સ્વીફ્ટ સારી. આ કન્ફ્યુઝન ને દૂર કરવા અમે કે Comparison રજૂ કરવા જઇ રહ્યા છીએ જેના થી તમે જાતેજ ડીસાઈડ કરી શકો કે કઈ કાર લેવી છે.

Swift 2024 vs Swift 2023 વચ્ચે નું અંતર | Diffrence Between Swift 2024 and Swift 2023

જો તમે મારુતિ ની કાર લેવનું વિચારી રહ્યા છો અને એમાં પણ મારુતિ ની Swift લેવાનું વિચારી રહ્યા છો તો પહેલા જાણી લો કે પ્રાઇસ,પર્ફોર્મન્સ, માઇલેજ, ફીચર્સ માં New swift 2024 સારી છે કે પછી Swift 2023 સારી છે.

ઘણા લોકો નો સીધો Point Of View હશે કે નવી Swift 2024 આવી છે એ જ બેસ્ટ હશે પણ તમે એક કાર લઇ રહ્યા છે જે તમે ઓછા માં ઓછા 3 વર્ષ સુધી તો ચલાવસો જ એટલે કાર લેતા પહેલા તેના જુના મોડલ અને નવા મોડેલ વચ્ચે નો તફાવત ને જરૂર થી સમજશો.

1.Price Difference between Maruti Swift 2024 vs Maruti Swift 2023.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ 2024 ની કિંમત (Maruti Suzuki Swift 2024 Price):

  • નવી સ્વિફ્ટ એટલે Maruti Suzuki Swift 2024 ના બેસ મોડલ ની કિંમત ₹6.5 લાખ (Ex-Showroom) છે જ્યારે ટોપ મોડલ ની કિંમત ₹9.64 લાખ (Ex-Showroom) છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ 2023 ની કિંમત (Maruti Suzuki Swift 2023 Price)

  • જૂની સ્વિફ્ટ એટલે Maruti Suzuki Swift 2023 બેસ વેરિયન્ટ ની કિંમત લગભગ ₹6 લાખ (Ex-Showroom) થી લઈને ₹10 લાખ (Ex-Showroom) સુધી ની છે.
  • આમ નવી સ્વીફ્ટ નું બેસ મોડલ જૂની સ્વીફ્ટ ના બેસ કરતા ₹50,000 મોંઘુ છે જ્યારે નવી સ્વિફ્ટ નું ટોપ મોડલ જૂની સ્વીફ્ટ ના ટોપ મોડલ કરતા ₹35,000 સસ્તું છે.

2.Mileage Difference between Maruti Swift 2024 vs Maruti Swift 2023.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ 2024 ની માઇલેજ (Maruti Suzuki Swift 2024 Mileage):

  • મારુતિ સુઝુકી સ્વિફ્ટ 2024 એ લગભગ 25.68/kmpl ની પ્રભાવશાળી માઇલેજ ધરાવે છે, આ માઇલેજ જ આ કાર ને તેના સ્પર્ધાત્મક ક્ષેત્ર માં અલગ બનાવે છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ 2023 ની માઇલેજ (Maruti Suzuki Swift 2023 Mileage):

  • મારુતિ સુઝુકી સ્વિફ્ટ 2023 કાર લગભગ 22.38/kmpl ની માઇલેજ ધરાવે છે. એટલે આ માઇલેજ નવી સ્વીફ્ટ કરતા 3KM/L જેટલી ઓછી છે.

3. Performance Difference between Maruti Swift 2024 vs Maruti Swift 2023.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ 2024 નું પર્ફોર્મન્સ

  • આ કાર નું એન્જીન 1197cc નું છે જે 80.46 bhp નો max power અને 111.7nm નો ટોર્ક જનરેટ કરશે. ઉપરાંત 25km/l નું માઇલેજ આપશે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ 2023 નું પર્ફોર્મન્સ

  • આ કાર નું એન્જીન 1197cc નું છે જે 89 bhp નો max power અને 113.7nm નો ટોર્ક જનરેટ કરશે. ઉપરાંત 22km/l નું માઇલેજ આપશે.
  • એટલે એન્જીન ના પર્ફોર્મન્સ માં સ્વીફ્ટ 2023 સારી છે.
FeatureMaruti Swift 2024Maruti Swift 2023
ARAI Mileage25.75 kmpl 22.38 kmpl
Fuel TypePetrolPetrol
Engine Displacement1197 cc1197 cc
No. of Cylinders34
Max Power80.46bhp@5700rpm89 bhp @ 6000 rpm
Max Torque111.7Nm@4300rpm113 Nm @ 4400 rpm
Seating Capacity55
Transmission TypeAutomaticManual – 5 Gears
Boot Space265 Litres265 Litres
Fuel Tank Capacity37 Litres37 Liters
Body TypeHatchbackHatchback
Ground Clearance163 mm163 mm
Price₹6.5 lakh to ₹9.64 lakh₹6 Lakh to ₹10 Lakh

FAQ:

Maruti Suzuki Swift 2024 Price?

Maruti Suzuki Swift 2024 Base Model Price start from ₹6.5 Lakh and Top model price up to ₹9.64 Lakh (Ex-showroom)

Maruti Suzuki Swift 2024 Mileage?

Maruti Suzuki Swift 2024 Mileage may be 25.68 Kilometers/ Litre

Read Also:

Leave a Comment