Ola ને ટક્કર આપવા માર્કેટ માં આવી રહ્યું છે નવું Honda Activa Electric

Honda Activa Electric: ભારત માં સ્કૂટર ના રાજા તરીકે Activa ને માનવામાં આવે છે. આ સ્કૂટર ભારત નું Highest-Selling Scooter માંથી એક છે. અત્યાર સુધી Activa પેટ્રોલ એન્જીન સાથે ભારતીય રસ્તાઓ પર દોડતું હતું પણ હવે આવી રહ્યું છે ઇલેક્ટ્રિક અવતાર માં. હાલ ના સમયે પેટ્રોલના ભાવ અને પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને , ગ્રાહકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. એવામાં Activa Electric આવતા જ આ હોન્ડા નું પહેલું EV ટુ-વ્હીલર હશે. આ સ્કૂટર ની સીધી સ્પર્ધા મોસ્ટ સેલિંગ EV સ્કૂટર Ola Electric સાથે થશે.

એક રિપોર્ટ આ ઇલેક્ટ્રિક સ્કૂટર જુલાઈ મહિનામાં માં ભારત માં લોન્ચ કરવામાં આવશે. આ સ્કુટર ની માર્કેટ માં ઘણી ઉત્સુકતા છે, કારણ કે હજી સુધી માર્કેટ એવું EV સ્કૂટર નથી કે જે સંપૂર્ણ પણે કસ્ટમર ને સેટીસફાય કરતું હોય.તો જાણો આ એકટીવા ઇલેક્ટ્રિક ભારત માં ક્યારે લોન્ચ થશે, તેની કિંમત શુ હશે અને ક્યાં ફીચર હશે.

Honda Activa Electric Launch Date and Price.

હોન્ડા એકટીવા ઇલેકટ્રીક જુલાઈ 2024 ના રોજ ભારત માં લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચ થાવની સાથે આ Honda નું પહેલું ઇલેકટ્રીક વ્હિકલ હશે. જયારે આ ઇલેકટ્રીક સ્કૂટર ની અંદાજીત કિંમત ₹1.20 લાખ સુધી ની હોઈ શકે છે. આ સ્કૂટર સ્વેપેબલ બેટરી ના વિકલ્પ સાથે આવશે. બેટરી સ્વેપેબલ ફીચર જ આ સ્કૂટર ને અન્ય સ્કૂટર થી અલગ બનાવે છે.

Honda Activa Electric Features and Specifications 

હાલ ના સમયે પેટ્રોલના ભાવ અને પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને , ગ્રાહકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. આ એક્ટિવા ઈલેક્ટ્રિક સારી રેન્જ અને ઓછા Maintenance કોસ્ટ સાથે  આવવાની ધારણા છે. આ સ્કૂટર પ્રીમિયમ ડિઝાઇન સાથે માર્કેટ માં આવી રહ્યું છે. જે ગ્રાહકો ને સારી આકર્ષિત કરશે. 

આ એકટીવા સ્કૂટર સ્વેપેબલ બેટરી ના વિકલ્પ સાથે આવશે. આ ફીચર સ્કુટર ના ચાર્જ સમય ના પ્રૉબ્લેમ મેં દૂર કરશે. આ સ્કૂટર ની બેટરી 4kwh ની હશે. જે ફૂલી ચાર્જ બેટરી સાથે 140-150 KM નું રેન્જ આપશે. આ બેટરી ને ફૂલી ચાર્જ થવા 6 કલાક જેટલો સમય લાગી શકે છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ની ડિઝાઇન પેટ્રોલ વેરિયન્ટ ના સિમિલર હશે. જેમાં ડિજિટલ ટચ સ્ક્રીન સ્પીડોમીટર ડિસ્પ્લે જેવા ફીચર સાથે આવશે. આ સ્કૂટર નું વજન તેના પેટ્રોલ સ્કૂટર કરતા ઓછું હશે.

આ સ્કૂટર ના રિયર વ્હિલ ડ્રમ બ્રેક અને ફ્રન્ટ વ્હિલ ડિસ્ક બ્રેક સાથે આવશે. આ સ્કૂટર ટેલેસકોપીક સસ્પેન્શન સાથે આવશે. આ એકટીવા ઇલેકટ્રીક 12 ઇંચ ના અલોય વ્હીલ સાથે આવશે , જેમાં ટ્યૂબલેશ ટાયર નો વિકલ્પ આવશે.

Honda Activa Electric Scooter’s Possible Rival

આ હોન્ડા એક્ટિવા ઈલેક્ટ્રિક સ્કૂટર ની માર્કેટમાં Ola Electric S1, TVS iQube, Ather 450X, and the Bajaj Chetak Electric જેવા સ્કૂટર સાથે સીધી સ્પર્ધા થશે.

Ola Electric S1 Pro

  • Price: આ ઓલા ના સ્કૂટર બેસ મોડલ ની કિંમત ₹ 1.29 લાખ થી શરૂ થાય છે, જે તેના વેરિયન્ટ મુજબ વધ ઘટ થશે.
  • Range: આ સ્કૂટર ફૂલી ચાર્જ કન્ડિશન માં 145 km ની રેન્જ આપે છે.
  • Battery Capacity: આ સ્કૂટર માં 4 kWh (lithium ion) ની બેટરી આવે છે.
  • Charging Time: સ્ટાન્ડર્ડ ચાર્જર માં ફૂલી ચાર્જ થતા 6.6 કલાક નો સમય લાગે છે.
  • Other Features: આ EV સ્કૂટર માં Sport અને Eco મોડ, કી લેસ સ્ટાર્ટ, 7″ ઇંચ ની ટચ સ્ક્રીન , મોબાઈલ એપ કનેક્ટિવિટી જેવા ફીચર આવે છે.

TVS iQube S

  • Price: આ સ્કૂટર ના બેસ મોડલ ની કિંમત ₹ 1.47 લાખ થી શરૂ થાય છે, જે તેના વેરિયન્ટ મુજબ વધ ઘટ થશે.
  • Range: આ સ્કૂટર ફૂલી ચાર્જ કન્ડિશન માં 145 km ની રેન્જ આપે છે.
  • Battery Capacity: આ સ્કૂટર માં 5.1 kWh (lithium ion) ની બેટરી આવે છે.
  • Charging Time: સ્ટાન્ડર્ડ ચાર્જર માં ફૂલી ચાર્જ થતા 6 કલાક નો સમય લાગે છે. જ્યારે Fast Charger માં 1 કલાક માં 80% બેટરી ચાર્જ થઈ જાય છે.
  • Other Features:
  • * Eco and Sport modes
  • * TFT instrument cluster
  • * Mobile app connectivity
  • * Find My Vehicle feature

Ather 450X Gen 3

  • Price: આ સ્કૂટર ના બેસ મોડલ ની કિંમત ₹ 1.37 લાખ થી શરૂ થાય છે, જે તેના વેરિયન્ટ મુજબ વધ ઘટ થશે.
  • Range: આ સ્કૂટર ફૂલી ચાર્જ કન્ડિશન માં 105 km ની રેન્જ આપે છે.
  • Battery Capacity: આ સ્કૂટર માં 3.7 kWh (lithium ion) ની બેટરી આવે છે.
  • Charging Time: સ્ટાન્ડર્ડ ચાર્જર માં ફૂલી ચાર્જ થતા 5.5 કલાક નો સમય લાગે છે.
  • Other Features:
  • *Warp mode for faster acceleration
  • * Ride modes (Eco, Comfort, Sport)
  • * 7″ touchscreen instrument cluster
  • * Mobile app connectivity
  • * On-board diagnostics

Bajaj Chetak Electric

  • Price: આ સ્કૂટર ના બેસ મોડલ ની કિંમત ₹ 95,000 થી શરૂ થાય છે, જે તેના વેરિયન્ટ મુજબ વધ ઘટ થશે.
  • Range: આ સ્કૂટર ફૂલી ચાર્જ કન્ડિશન માં 95 km ની રેન્જ આપે છે.
  • Battery Capacity: આ સ્કૂટર માં 4 kWh (lithium ion) ની બેટરી આવે છે.
  • Charging Time: સ્ટાન્ડર્ડ ચાર્જર માં ફૂલી ચાર્જ થતા 6 કલાક નો સમય લાગે છે. જ્યારે Fast Charger આ સ્કૂટર માં અવેલેબલ નથી.
  • Other Features:
  • * Eco and Sport modes
  • * Digital instrument cluster
  • * Mobile app connectivity

FAQ:

હોન્ડા એકટીવા ઇલેકટ્રીક ભારત માં ક્યારે લોન્ચ થશે?

હોન્ડા એકટીવા ઇલેક્ટ્રિક ભારત માં જુલાઈ 2024 માં લોન્ચ થઈ શકે છે.

એકટીવા ઇલેકટ્રીક ફૂલી ચાર્જ માં કેટલી રેન્જ આપશે?

આ એકટીવા સ્કૂટર ફૂલી ચાર્જ કન્ડિશન માં 150KM ની રેન્જ આપશે.

Leave a Comment