Nothing Phone 2a Special Edition ભારત માં થશે લોન્ચ.- જાણો શુ ખાસ હશે આ સ્પેશિયલ એડિશન માં
Nothing Phone 2a Special Edition લોન્ચ થવા જઈ રહ્યું છે. આ સ્પેશિયલ એડિશન મોબાઇલ ની બેક પેનલ ને થોડુક રંગીન બનાવામાં આવ્યું છે. આ Special Edition મોબાઇલ ઓરિજિનલ મોબાઈલ જેવો …