Bajaj CNG Bike – માર્કેટ માં આવી રહી છે ભારત ની પહેલી CNG Bike.

Bajaj auto વર્ષો થી bike સેગમેન્ટ ક્ષેત્રે અગ્રેસર ની કંપની રહી છે. હાલ ઘણી કાર અને બાઈક કંપની ઓ EV ક્ષેત્ર માં આગળ વધી રહી છે ત્યારે Bajaj CNG Bike ને માર્કેટ માં લાવવાની તૈયારી કરી રહી છે. Bajaj CNG Bike ભારત ની પહેલી CNG bike હશે.તો જાણી લો કે Bajaj CNG bike ની કિંમત કેટલી હશે અને ક્યાં ફીચર્સ સાથે bike કયારે લોન્ચ થશે

Bajaj CNG Bike Photo | બજાજ CNG બાઈક નો ફોટો

Bajaj CNG Bike

બજાજ સી.એન.જી બાઈક ફીચર્સ | Bajaj CNG Bike Features

આ સી.એન.જી બાઈક બજેટ ફ્રેન્ડલી રેન્જ માં સારા એવા ફીચર્સ સાથે લોન્ચ થશે. આ અપકમિંગ બાઈક ના ફીચર્સ નીચે મુજબ છે.

FeatureDetails
Engine100-110CC
Fuel TypeCNG (Primary Fuel), Petrol (Secondary Fuel)
Mileage60 KM/KG (CNG)
Variants2 Variants
Price₹80,000
Launch Date18 June 2024

Engine: બજાજ કંપની CNG bike ના એન્જિન વિશે માહિતી આપી નથી પણ અનુમાન છે કે આ CNG bike 100-110CC માં એન્જિન સાથે આવશે.

Mileage : Bajaj તેની બાઈક ની માઇલેજ  લગભગ 60-70 KM ની ગણાવે છે.

Fuel Technology : આ બાઇક માં  પ્રાથમિક fuel source તરીકે CNG ટાંકી સાથે આવશે, પરંતુ emergency માટે નાની પેટ્રોલ ટાંકી પણ સામેલ છે. આ dual fuel ટેકનોલોજી તમને મુશ્કેલી ના સમય માં ઘણી મદદરૂપ તશે. કેમ કે જો તમારી પાસે CNG ખતમ થઈ જશે તો bike પેટ્રોલ થી ચાલશે.

Variants: Bajaj CNG Bike બે variants સાથે લોન્ચ થશે.

Other Features: આ રહ્યા બજાજ CNG bike ના અંદાજીત અન્ય ફીચર્સ.

  • USB ફોન ચાર્જર
  • LED ટેલલાઈટ
  • હેલોજીયન હેડલેમ્પ
  • ડિજિટલ સ્ક્રીન
  • અલોય wheels
  • સેલ્ફ સ્ટાર્ટ
  • ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને રીઅર ડ્રમ બ્રેક ( ABS ની સાથે)

બજાજ સી.એન.જી બાઈક ની કિંમત | Bajaj CNG Bike Price

બજાજ CNG bike ભારત માં એક બજેટ ફ્રેન્ડલી bike લાવી રહી છે જે ઓછા ખર્ચ માં ચાલે. Bajaj CNG bike ની કિંમત લગભગ ₹80,000 ની આસપાસ હશે.જે લગભગ 60-70 KM ની માઇલેજ આપશે.જો આ બાઈક ભારત માં આવશે તો મઘ્યમ વર્ગ ના લોકો માં ઘણી ગેમ ચેન્જર સાબિત થશે. સાથે આ ભારત ની પહેલી CNG બાઈક હશે એટલે તેનું પર્ફોર્મન્સ જોવાની બધા ને ઉત્સુકતા હશે.

બજાજ સી.એન.જી બાઈક ની લોન્ચ ડેટ | Bajaj CNG Bike Launch date

બજાજ ભારત ની પહેલી CNG Bike 18, June 2024 ના લોન્ચ કરશે. આ બાઈક લગભગ બે variants માં લોન્ચ થશે. જ્યારે આ બાઈક ની કિંમત ₹80,000 રૂપિયા ની હોઈ શકે છે. આ ભારત ની પહેલી CNG બાઈક હશે એટલે આ ક્ષેત્ર માં Bajaj Auto ને કોઇ પણ જાત ની સ્પર્ધા મળશે નહીં.

બજાજ સી.એન.જી બાઈક ના સ્પર્ધક | Bajaj CNG Bike Competitor

આશરે રૂ. 80k-90k ની અંદાજિત એક્સ-શોરૂમ કિંમત સાથે,બજેટ ફ્રેન્ડલી આ નવી બજાજ CNG બાઇક એકદમ અનોખી હશે. આ કિંમત ની શ્રેણીમાં, તે Hero Splendor Plus, Shine 100 અને Bajaj Platina 110 જેવી bike સાથે સ્પર્ધા કરશે. જે બજેટ ફ્રેન્ડલી બાઈક ક્ષેત્ર માં પહેલા થી પોતાની પકડ જમાવી ચૂકી છે. પણ આ બધી બાઈક પેટ્રોલ વિકલ્પ માં છે જો બજાજ ની સી. એન. જી. બાઈક આવે તો લોકો ને પેટ્રોલ, ev સિવાય CNG નો વિકલ્પ પણ મળશે.

CNG બાઈક ની પર્યાવરણ પર અસર | Environment Impact of first CNG Bike

જો આ બાઈક લોન્ચ થશે તો તેની સીધી અસર પર્યાવરણ પર થશે. આ બાઈક પર્યાવરણ ફ્રેન્ડલી હશે. આ CNG bike CO2 ઉત્સર્જનમાં 50% , કાર્બન મોનોક્સાઇડ ઉત્સર્જનમાં 75% નો ઘટાડો કરશે. જે પર્યાવરણ માટે ઘણું સારું મૂવ હશે. સિવાય આ CNG bike ઇંધણ અને ઓપરેટિંગ ખર્ચમાં 55-65% ઘટાડો કરશે.

FAQ:

Bajaj CNG Bike Launch Date

Bajaj CNG Bike will be launch on 18 June 2024

Bajaj CNG Bike Price

Bajaj CNG Bike expected Price Start from ₹80,000

Which bike is India’s first CNG Bike

Bajaj Auto Lunch India’s first CNG Bike

Bajaj CNG Bike Mileage

Bajaj CNG Bike Mileage will be 60-70 KM/KG

Leave a Comment