Welcome to BrightGujarat.com
Bright Gujarat એક ગુજરાતી વેબસાઈટ છે , આ વેબસાઈટ પર તમે ઔટોમોબાઇલ અને ટેકનોલોજી ના લેટેસ્ટ અને informative પોસ્ટ ગુજરાતી ભાષા માં વાંચી શકો છો. બહુ ઓછી જ વેબસાઈટ છે જે Automobile અને Technology અને Government initiatives ના લેટેસ્ટ પોસ્ટ ને ઇન ડેપથ માં કવર કરતી હશે. આ અમારી સાઈટ જે ગુજરાતી ભાષા માં લોકો ને સારી રીતે નવી કાર-બાઈક, તથા નવા મોબાઈલ વિશે ની માહિતી આપે છે.
આ વેબસાઈટ પર તમે નવી કાર ની કિંમત- ફીચર, નવી બાઈક ના ફીચર અને બીજી માહિતી તથા, નવા અપકોમિંગ મોબાઈલ અને ડિવાઇસ વિશે ના લેટેસ્ટ સમાચાર તથા ગુજરાત સરકાર ની જરૂરી યોજના વિષે સાચી In-depth માહિતી મેળવી શકો છે.
Our Website is your go-to destination for all latest news related to Technology and Automobile updates and also gujarat government initiatives in Gujarati Language.
At BrightGujarat.com, we strive to keep you informed and engaged with the latest happenings in Gujarat, whether it’s the buzzing trends, insightful knowledge, or the latest initiatives rolled out by the government.
Our dedicated teams and contributors are committed to delivering accurate, timely, and unbiased coverage, ensuring that you stay well-informed about the issues that matter most to you.
With a focus on transparency and integrity, we aim to be your trusted source for Updates and information, providing in-depth analysis and comprehensive coverage of Latest events in Gujarati Language.
Thank you for choosing BrightGujarat.com as your preferred news source. Stay connected, stay informed.
Who We Are | અમે કોણ છીએ
કિશ પટેલ– હું આ વેબસાઈટ નો ફાઉન્ડર અને લેખક છું. હું હમણાં Automobile માં B.tech કરી રહ્યો છું મને કાર અને બાઈક જેવા ટોપિક પર પોસ્ટ લખવાનો – વાંચવાનો અને શેર કરવાનો શોખ છે એટલે મારા આ પેશન ને નજર માં રાખી ને હું આ Brightgujarat.com વેબસાઇટ શરૂ કરી છે.
રવિ વ્યાસ: હું વેબસાઈટ નો કો-ફાઉન્ડર અને લેખક છુ. મને ટેકનોલોજી અને નવા મોબાઈલ વિશે લખવાનો શોખ છે. આ મારા પેશન ને જોઈ હું આ વેબસાઈટ પર મોબાઈલ અને ટેકનોલોજી ના રિલેટેડ નવી માહિતી ને પોસ્ટ ના સ્વરૂપ માં લખી ને શેર કરું છું.
Kish Patel
Founder and author of a website. Currently, I’m pursuing a B.Tech in Automobile Engineering. My passion for automobiles drives me to write engaging and informative articles on various car and bike and Automobile topics, sharing insights with the latest trends in the industry
Ravi Vyas
Co-founder and author of a website. I’m dedicated to providing insightful engaging content on the latest in Technology.Have 1+ Year experience as a tech writer.My deep passion for the field motivate me as writing on a variety of topics related to Mobiles and Upcoming Technologys.
If You have any Queries, Direct Contact Us through Our Contact Us Page or Direct Mail on brightgujarat24@gmail.com.