Realme C61: રિઅલમી ટેક કંપની ભારત ના સ્માર્ટફોન સેગમેન્ટ માં સારું એવું માર્કેટશેર ધરાવે છે. આ ઉપરાંત ભારત માં સતત નવા ને નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહીં છે. એવા માં realme ભારતીય બજારમાં એક નવો ધમાકેદાર બજેટ ફ્રેડલી Realme C61 મોબાઈલ લોન્ચ કરવા જઈ રહી છે. આ મોબાઈલ ગ્લોબલ માં લોન્ચ થઈ ચૂક્યો છે, પણ ભારત માં આ મોબાઈલ 28 જૂન ના રોજ લોન્ચ થશે.
Realme C61 સ્માર્ટફોન ઇન્ટિગ્રેટેડ મેટાલિક ફ્રેમ સાથે આવશે. જ્યારે મોબાઈલ IP54 રેટેડ એટલે ડસ્ટ અને વોટર રેસિસ્ટન્સ હશે. મોબાઈલ નો ડિસ્પ્લે રેઇન્ફોર્સડ ગ્લાસ સાથે આવશે. સ્માર્ટફોન 5,000 mAh ની બેટરી સાથે આવશે. આ મોબાઈલ ની ડિજાઇન, કેમેરા અને પર્ફોર્મન્સ આ સ્માર્ટફોન ને ખાસ બનાવે છે. તો જાણો આ શાનદાર મોબાઈલ માં બીજા ક્યાં નવા નવા ફીચર હશે અને મોબાઈલ ની કિંમત કેટલી હશે.
Realme C61 Launch Date and Price
Realme C61 મોબાઈલ ભારત માં 28 જૂન 2024 શુક્રવાર ના રોજ લોન્ચ કરવામાં આવશે. આ મોબાઈલ ની સેલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર લાઈવ કરવામાં આવશે. જ્યાં 12:00 PM (IST) વાગ્યે લાઈવ સેલ મારફતે આ મોબાઈલ ખરીદી શકાશે.
રીઅલમી નો આ મોબાઈલ 4GB રેમ + 128GB મેમરી અને 6GB રેમ + 128GB મેમરી ના કોન્ફિગ્રેશન સાથે આવી શકે છે. જેની કિંમત ભારત માં લગભગ ₹11,000 સુધી ની કિંમત હોઈ શકે છે.
Realme C61 Features and specifications
Realme C61 મોબાઈલ 4G કોન્ફિગ્રેશન કોનેકટીવીટી સાથે આવશે. મુખ્યત્વે આ મોબાઈલ માં Unisoc Tiger T612 ચિપસેટ નું પ્રોસેસર હશે. આ મોબાઈલ માં ડ્યુઅલ બેક કેમેરા અને એક સેલ્ફી કેમેરા હશે. જ્યારે 5,000 mAh ની બેટરી હશે.
Feature | Details |
---|---|
Display | 6.5-inch IPS LCD, 90Hz refresh rate, 720×1600 resolution |
Performance | Unisoc Tiger T612 processor, 4GB RAM + 128GB storage, 6GB RAM + 128GB storage |
Camera | Dual rear cameras: 50MP (wide) + 8MP, front camera: 8MP (wide) |
Colour Options | Marble Black, Safari Green in metallic frame |
Battery & Charger | 5,000 mAh non-removable battery, 45W wired charger |
Price | ₹11,000 |
Launch Date | 28 June 2024 |
Display
આ મોબાઈલ માં 6.5 ઇંચ ની IPS LCD ડિસ્પ્લે હશે જે 90hz ના રિફ્રેશ રેટ સાથે આવશે. જયારે 720×1600 ના પિક્સેલ રિસોલ્યુસન સાથે આવશે, જે આ મોબાઈલ ને કલાસિક લુક આપશે. ડિસ્પ્લે ની ડિજાઇન અને રિફ્રેશ રેટ એક સારો એક્સપિરિયન્સ આપશે જે મોબાઈલ ના વિસુઅલ ને વધારશે.
Performance and Memory
Realme C61 મોબાઈલ પાવરફુલ Unisoc Tiger T612 પ્રોસેસર સાથે આવશે. આ પ્રોસેસર એક શક્તિશાળી મોબાઈલ પર્ફોમન્સ નો વિકલ્પ પૂરો પાડે છે. આ મોબાઈલ માં 4GB રેમ અને 128GB મેમરી તથા 6GB RAM અને 128GB સુધી ની ઇન્ટરનલ મેમરી આવશે. જે મોબાઈલ ને મલ્ટી ટાસ્કિનગ કાર્ય કરવા માટે અને સ્મૂથ પર્ફોર્મન્સ કરવા સક્ષમ બનાવે છે. આ મોબાઈલ નું પ્રોસેસર લેગ રહિત હશે જેથી મલ્ટી ટાસ્કિનગ દરમિયાન કોઈ પણ પ્રોબ્લેમ ન આવે. આ પ્રોસેસર અને મેમરી સાથે નો મોબાઈલ એક બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન નો વિકલ્પ પૂરો પાડે છે.
Camera
આ મોબાઈલ ડ્યુઅલ બેક કેમેરા સેટઅપ સાથે આવશે. જેમાં 50MP નો વાઈડ મેઈન કેમેરો + 8MP નો કેમેરો હશે.જે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ક્રિએટિવ અનુભવ પૂરો પાડે છે. Realme C61 સ્માર્ટફોન સિંગલ સેલ્ફી કેમેરા સાથે આવશે. જેમાં 8MP નો વાઈડ કેમેરો શામેલ છે.
Colour Options
આ મોબાઈલ કુલ બે કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવશે. જેમાં Marble Black અને Safari Green કલર શામેલ છે, જે મોબાઈલ ને ફેન્ટાસ્ટિક લુક આપશે. સાથે મોબાઈલ મેટાલિક ફ્રેમ માં આવશે જે તેના લુક ને વધારે શાનદાર બનાવે છે.
Battery and Charger
આ મોબાઈલ એક શાનદાર 5,000 mAh ની નોન રિમૂવેબલ બેટરી સાથે આવશે. જેમાં 45W નું વાયર ચાર્જર આવશે. આ વાયર ચાર્જર મોબાઈલ ના બેટરી પર્ફોર્મન્સ ને જાળવી રાખશે. સાથે મોબાઈલ નું ચારજિંગ ટાઈમ ને ઘટાડશે. ઓવરઓલ મોબાઈલ ની બેટરી અને ચાર્જર યુઝર ફ્રેન્ડલી હશે.
Read Also:
Realme C61 સ્માર્ટફોન 5G કોનેકટીવીટી સાથે આવશે?
Realme C61 સ્માર્ટફોન માત્ર 4G કોનેકટીવીટી સાથે આવશે એટલે મોબાઈલ માં 5G કોન્ફિગ્રેશન નો વિકલ્પ નથી.