Vivo T3 Lite 5G: ભારત માં લોન્ચ થવા જઈ રહ્યો સૌથી અફોર્ટેબલ 5G સ્માર્ટફોન

Vivo T3 Lite 5G: જાણીતી ટેક કંપની વિવો તેની Vivo T3 સીરીઝ નો lite મોબાઈલ ભારત માં લોન્ચ કરવા જઈ રહી છે. Vivo T3 5G મોબાઈલ ને માર્ચ માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેની કિંમત ₹20,000 થી શરૂ થાય છે. પણ હવે વિવો તેની એક્સસીસ્ટિંગ સીરીઝ નો સૌથી અફોર્ટેબલ 5G સ્માર્ટફોન Vivo T3 Lite લોન્ચ કરવા જઈ રહી છે. આ મોબાઈલ ની ચર્ચા ચારેતરફ છે, અને યુઝર પણ મોબાઈલ ને લઇ ને ઉત્સુક છે.

આ lite મોબાઈલ 50 MP ના ડ્યુઅલ રિયર કેમેરા સાથે આવશે. આ મોબાઈલ માં 5,000 mAh ની જાયન્ટ બેટરી આવશે. આ મોબાઈલ મુખ્યત્વે બે કલર ઓપ્શન માં લોન્ચ કરવામાં આવશે. સ્માર્ટફોન ના અમુક ફીચર તો vivo T3 જેવા જ હશે.તો જાણો આ મોબાઈલ ની કિંમત કેટલી હશે, તે ક્યારે લોન્ચ થશે અને ક્યાં નવા અલગ ફીચર સાથે લોન્ચ થશે?

Vivo T3 Lite 5G Launch Date and Price

Vivo T3 Lite 5G મોબાઈલ ભારત માં લગભગ એન્ડ ઓફ જૂન 2024 માં લોન્ચ કરવામાં આવશે. આ મોબાઈલ ની સેલ ફ્લિપકાર્ટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર લાઈવ કરવામાં આવશે. આ મોબાઈલ ના લોન્ચ ની ઉત્સુકતા વધારવા કંપની 24 અને 25 જૂન ના ફ્લિપકાર્ટ પર અમુક ફીચર ને રિવેલ કરશે.

વિવો નો આ લાઈટ મોબાઈલ 6GB રેમ + 256GB મેમરી ના માત્ર એક કોન્ફિગ્રેશન સાથે આવશે. જેની ભારત માં લગભગ ₹12,000 સુધી ની કિંમત હોઈ શકે છે. એટલે આ કોન્ફિગ્રેશન સાથે ભારત નો સૌથી અફોર્ટેબલ 5G સ્માર્ટફોન હશે.

Vivo T3 Lite 5G Features and specifications

Vivo T3 Lite 5G મોબાઈલ પાવરફુલ MediaTek Dimensity 7200 ચિપસેટ પ્રોસેસર સાથે આવશે. આ મોબાઈલ માં ડ્યુઅલ બેક કેમેરા અને એક સેલ્ફી કેમેરા હશે. જ્યારે 5,000 mAh ની બેટરી હશે. આ સાથે મોબાઈલ ભારત નો સૌથી અફોર્ટેબલ 5G સ્માર્ટફોન હશે.

FeatureDetails
Display6.7-inch AMOLED, 120Hz refresh rate, 1080×2400 pixel resolution
PerformanceMediaTek Dimensity 7200 processor
Memory6GB RAM, up to 256GB internal storage
Rear CameraDual camera setup: 50MP wide main camera + 2MP macro camera
Front Camera16MP wide selfie camera
Colour OptionsCosmic Blue, Crystal Flake
Battery5,000 mAh battery
Charger44W fast charger
Price₹12,000

Display

આ મોબાઈલ માં 6.7 ઇંચ ની AMOLED ડિસ્પ્લે હશે જે 120hz ના રિફ્રેશ રેટ સાથે આવશે. આ મોબાઈલ HDQ+ ડિસ્પ્લે સાથે આવશે.જયારે 1080×2400 ના પિક્સેલ નું રિસોલ્યુસન હશે ,જે આ મોબાઈલ ને અવેસમ લુક આપે છે.

Performance and Memory

Vivo T3 Lite 5G મોબાઈલ પાવરફુલ સસ્ટ MediaTek Dimensity 7200 પ્રોસેસર સાથે આવશે. આ પ્રોસેસર એક શક્તિશાળી મોબાઈલ પર્ફોમન્સ નો વિકલ્પ પૂરો પાડે છે. આ મોબાઈલ માં 6GB RAM અને 256GB સુધી ની ઇન્ટરનલ મેમરી આવશે. જે મોબાઈલ ને મલ્ટી ટાસ્કિનગ કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે. વિવો તેની મોબાઈલ Ads માં આ ફોન ને ગેમિંગ માટે ઝડપી મોબાઈલ ફીચર કર્યો છે.

Camera

આ મોબાઈલ ડ્યુઅલ બેક sony AI કેમેરા સેટઅપ સાથે આવશે. જેમાં 50MP નો વાઈડ મેઈન કેમેરો + 2MP નો મેક્રો કેમેરો હશે. જે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ક્રિએટિવ અનુભવ પૂરો પાડે છે.

Vivo T3 Lite 5G સ્માર્ટફોન સિંગલ સેલ્ફી કેમેરા સાથે આવશે. જેમાં 16MP નો વાઈડ કેમેરો શામેલ છે.

Colour Options

આ મોબાઈલ કુલ બે કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવશે. જેમાં Cosmic Blue અને Cystal Flake કલર શામેલ છે, જે મોબાઈલ ને ફેન્ટાસ્ટિક લુક ની સાથે બીજો વિકલ્પ પણ આપશે.

Battery and Charger

આ મોબાઈલ એક શાનદાર 5,000 mAh ની બેટરી સાથે આવશે. જેમાં 44W નું ચાર્જર આવશે. આ ફાસ્ટ ચાર્જર મોબાઈલ ના બેટરી પર્ફોર્મન્સ ને જાળવી રાખશે.

When Vivo T3 Lite 5G Smartphone Launch in India?

Vivo T3 Lite 5G is India’s affordable 5G mobile and it was Launched at the end of June

Vivo T3 Lite 5G Comes with which camera Setup?

This mobile comes with dual rear Sony AI camera, which is 50MP and 2MP.

Leave a Comment